________________
annmand
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન. રેગશેકોના દુઓને પામે છે, તરવા માટે ગયેલો પણ તરવાને બદલે ત્યાં ડુબે છે, એમ આચાયોએ બતાવેલ સમાધિને ન સેવનારા શિષ્યોને દે (નુકશાન) છે માટે નીચેના શિષ્યના કહેલા ગુણે તેમણે ધારણ કરવા જોઈએ. जे भासवं भिक्खु सुसाहुवादी
पडिहाणवं होइ विसारए य आगाढपण्णे सुविभावियप्पा ____ अनं जनं पन्नया परिहवेज्जा ॥१३॥
જે સાધુ બોલવામાં નિપુણ હેય, સાધુને ગ્ય બેલ-નારે પ્રતિભાશાળી તથા શાસ્ત્રોના પરમાર્થોને જાણનારે તીક્ષ્ણ બુદ્ધિવાળે આત્માનું એાળખાણ થયું હોય તે પણ અહેકારે ચડે તે પિતાની બુદ્ધિને દુરૂપયોગ કરી બીજાને તિરસ્કાર કરે,
ટી. અ–ભાષા (બેલવા)ના ગુણોને જાણવાથી સમજીને સારી એગ્ય ભાષા બેલના ભિક્ષુ સાધુ તથા સાધુને ગ્ય શેભનીક હિત કરનાર ડું પણ પ્રિય બોલવાના સ્વભાવવાળો તે સુસાધુવાદી જેમ ખીર મધુ મીઠું હોય તેવું મધુર વચન બેલે, તથા પ્રતિભા પિતાની ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિ ગુણથી ચુક્ત [અભય કુમાર કે બીરબલ જેવો પ્રતિભાવાળે બીજાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org