________________
રે૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો णिकिंचणे भिक्खू सुलूहजीवी,
जे गारवं होंइ सलोगगामी आजीवमेयं तु अबुज्झमाणो,
पुणो पुणों विप्परियासुर्वेति ॥१२॥ જે પૈસે ન રાખે, ભીખથી પેટ ભરે, લૂખો આહાર ખાઈને જીવે, પણ તે જે અહંકાર કરે, કે સ્તુતિની ઇચ્છા રાખે તે તેને બીજા ગુણે પેટ ભરવા માટે જ જાણવા, તેણે આત્માના ગુણે ન જાણવાથી રાગ દ્વેષ કરી ફરી ફરી સંસારમાં નવાં નવાં રૂપે જરા મરણ ગર્ભ વિગેરેનાં દુઃખ ભેગવે છે.
ટી. અ–સૂત્રકાર ભગવંત વળી અભિમાનના દોષ બતાવે છે, સાધુ ઉપરથી બાહ્ય દેખાવમાં નિષ્કિચન ભીખ માગી પિટ ભરનારે હેય. બીજાનું આપેલું ખાય, તથા છેક લૂખું તે વાલ ચણા (બાફેલા કે શેકેલા) વિગેરેથી પ્રાણ રાખનારે હેય, આ છતાં પણ તેમને કઈ ગારવપ્રિય (અહંકારી માની) હોય છે, તથા ક [સ્તુતિ કામી પિતાના ગુણ ગવડાવનારે હોય, તે બાહ્ય વસ્તુમાં રાચેલે પરમાર્થને ન જાણતે પોતાના બાહ્યગુણેથી આજીવિકા કરતે ફરી ફરીને સંસારમાં નવા નવા રૂપે જન્મ જરા મરણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org