________________
તેઢ્યું. શ્રી યથાતથ્ય અધ્યયન. અભિમાને ચડેલા સાધુનો કરેલ જાતિને કે કુલને અહં. કાર સંસાર બ્રમણમાં રક્ષણ આપતા નથી, તેમજ (ચવણ જેવાએ) કરેલે જાતિ વિગેરેને અહંકાર આલોકમાં કે પરલોકમાં ગુણ કરનાર થતો નથી, માતા તરફની જાતિ કહેવાય, પિતા સંબંધી કુલ જાણવું, આ જાતિ તથા કુલમર બતાવ્યાથી બીજા મદ કરવાથી પણ સંસારમાં રક્ષણ મળતું નથી તેમ સમજી લેવું, ત્યારે શિષ્યને શંકા થાય કે સંસારના રક્ષણ માટે શું થાય છે?
. ઉ–જ્ઞાન તથા ચારિત્ર આ બે છેડીને બીજે ક્યાંય પણ તરવાની આશા નથી, આ બંનેમાં સમ્યકત્વ (શ્રદ્ધા) મેળવવાથી જ્ઞાન તથા ચારિત્ર સંસારથી પાર ઉતારે છે, જ્ઞાન કિયાથી મોક્ષ થાય એ શાસ્ત્રોક્ત વચન છે, આ સીધે મેક્ષ, માર્ગ મેળવવાનો છતાં દીક્ષા લઈને પણ કેટલાક ધમ પુર્ણ થયા વિનાના છ સંસાર સામે જાય છે, ફરીફરીને તેઓ ગૃહ
સ્થાને ઉચિત જાતિ–વિગેરેને મદ કરે છે, અથવા બીજી પ્રતિમાં અગારિ કમ્મ...પાઠ છે, તે સાવદ્ય અનુષ્ઠાન આરંભ અથવા જાતિ વિગેરેને મદદ કરે છે, આ પ્રમાણે અનુચિત કૃત્ય કરનાર ગૃહસ્થને સેવક (ગુલામ) બનેલો સંપૂર્ણ કર્મ છોડવા માટે શક્તિવાન ન થાય, અર્થાત્ તે મેક્ષમાં ન જાય, થોડાં કર્મને ક્ષય તે બધા જીને દરેક ક્ષણે થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org