________________
v
vvvvvvvvvvvvvvvvvvvvvv૧
૨૮ી
સૂયગડાંગ સૂત્ર ભાગ એ ઉંચ ગોત્રમાં જન્મ્યા હોય તે પણ તે ગર્વ ન કરે, હું ઉંચ ગોત્રને છું,
પ્ર.—કેવું ઉંચ ગોત્ર તેનું હૈય?
ઉ–અભિમાન કરવા યોગ્ય અર્થાત્ તે ઉત્તમ માનનીય કુળમાં ઉત્પન્ન થવાથી બધા લેકે તેને બહુમાન આપે, તે પણ દીક્ષા લઈ માથું મુંડાવ્યા પછી ગોચરી પારકે ઘેર માગવા જતાં પછી હાસ્યપદને ગ્ય ગર્વ કેવી રીતે કરે ? આવું સમજીને કુળ તથા જાતિને મદ છેડી દે, न तस्स जाईव कुलं व ताणं,
णण्णत्थ विजाचरणं सुचिण्णं णिकखम्म से सेवइऽगारिकम्म
ण से पारए होइ विमोयणाए ॥१२॥ તુચ્છ પ્રકૃતિવાળા સાધુએ કરેલો જાતિ કે કુલને મદ તેના રક્ષણ માટે નથી, ફક્ત જ્ઞાન અને ચારિત્ર સારી રીતે સેવે તો મોક્ષ થાય, પણ જે દીક્ષા લઈને ગૃહસ્થોનાં કૃત્ય કરે, તેથી તે સંસારથી છુટ થવા સમર્થ થતું નથી, ટી. અ–કેઈ સાધુજાતિ વિગેરેનું અભિમાન કરે, તે તેનું માન ગુણ (લાભ) ને માટે નથી, તે બતાવે છે, તે લઘુપ્રકૃતિવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org