________________
તેરમું શ્રી યાથાતથ્ય અધ્યયન. जे माहणो खत्तिय जायए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा,
जे पव्वईए परदत्त भोई, गोत्ते ण जे थभति (थंभभि) माण बध्धे ॥ १० ॥ (થૅમિ) હવે જાતિકુળ ગેાત્રના મદ તજવા ઉપદેશ આપે છે કે, જે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય જાતિમાં ઉગ્ર કુળમાં કે લેવિ નામની ઉંચ જાતિમાં જન્મ્યા હાય, અને ઋદ્ધિ છેડી દીક્ષા લીધી હાય, તે પારકે ઘેર ભીખ માગી પેટ ભરવા પછી તે અહંકાર કરે, (કરે તેા સાધુપદ જતું રહે)
ટી. અ.—બધાં મદ્રસ્થાનેાની ઉત્પત્તિથી આરંભીને હવે જાતિમદ જે બાહ્ય નિમિત્તથી નિરપેક્ષ (બાહ્ય નિમિત્ત વિના) થાય છે, તે હવે ખતાવે છે, જાતિથી જે બ્રાહ્મણ હાય કે ક્ષત્રિય ઇક્ષ્વાકુવંશ વિગેરેના હાય તે ભેદજ બતાવે છે, ઉગ્રપુત્ર ક્ષત્રિયાની એક જાતિ તથા લેઇ તે પણ ક્ષત્રિયાને એક ભેદ છે, આવા ઉત્તમ ક્ષત્રિય જાતિમાં ઉત્પન્ન થએલાને ચેાગ્ય રીતે સંસારની અસારતા સમજાતાં તે રાજ્ય વિગેરે ઘરનું પાશખ’ધન છેડીને દીક્ષા લીધી હાય, તેને સાધુપણામાં પારકાનું આપેલું ખાવાનું હાવાથી સારી રીતે સંયમ પાળતા હાય, તથા તેવું સંયમ પાળનારા હરિવંશ જેવા ઉત્તમ
Jain Educationa International
For Personal and Private Use Only
[૨૬૭
www.jainelibrary.org