________________
૨૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રોો. ફૂટ-ફ્રાંસા જાળ, તેમાં બધાયેલ–પકડાયેલ મૃગ વિગેરે પરવશ થઇ એકાંત દુ:ખ ભાગવે છે, તેમ માની સાધુ પેાતાના અનુયાયીઓના સ્નેહથી (અનેક પાપા કરીને) સ’સાર ચક્રવાલમાં ભમે છે, અથવા તેમાં અનુકૂળ આવવાથી ખુબ લીન થાય છે, તેથી અનેક પ્રકારે સ'સારમાં ભમે છે, તુ અવ્યયથી જાણવું કે તે સુંદર સ્ત્રીઓના ગાયન વિગેરેથી કામાંધ અનીને માહથી માહિત થયેલેા બહુ પીડાવાળા સંસારમાં ડુબે છે, આવે મૂઢ સાધુ મુનિ માર્ગના માનપદ ( સાધુ ધમ )માં અથવા સગે કહેલા માર્ગમાં ચાલી ન શકે, હવે સત્ત માર્ગ ને બતાવે છે, ગા વાણી, તેને બચાવે, પાળે, તે ગેાત્ર અથવા પદાર્થનું સ્વરૂપ ખરાખર બતાવે, તે બધા આગમાના આધાર ભૂત છે, એવું મુનિઓનું પદ્મ છે, તેમાં તે સાધુ ન ટકી શકે, અથવા ઉંચા ગાત્રને જેને અહુકાર હોય તે અભિમાની સાધુ સાધુધમ ને ન પાળી શકે, વળી જે માનન પૂજન-સત્કાર તેને માટે પાતાની અડાઇએ હાંકે, અર્થાત્ જે લાભ પૂજા સત્કાર વિગેરેથી મદ કરે, તે પણ સર્વજ્ઞ પદ (માર્ગ)માં ન ટકી શકે, તથા વસુદ્રવ્ય તે અહીં સંયમ જાણવા, તે મેળવીને તેમાં જ્ઞાન તપ વિગેરેથી અહંકારી અની પરમાર્થ (મોક્ષ)ને ન જાણતા ફૂલાય છે, તે બધાં શાસ્ત્રો ભણીને તેના અર્થ જાણીને પણ વીતરાગને માર્ગ પરમાર્થથી નથી જાણતા (ભણ્યા પણ ગણ્યા નહિ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org