________________
તેરે શ્રીસ્થતિ અધ્યયન.
[ રે બરાબર પરમાર્થની ચિંતા કરનારે છું, તથા બાર પ્રકારની તપસ્યામાં હુંજ સહિત યુક્ત છું, પણ મારા જેવો બીજો આવી ઉત્કૃષ્ટ તપસ્યા કરનારો નથી, આ અહંકારી સાધુ બીજા સાધુઓને કે ગૃહોને બિબ તુલ્ય અર્થાત્ જળમાં ચંદ્રમા માફક અર્થ શૂન્ય (નકામા)માને, અથવા ખોટા સિક્કા માફક બીજા સાધુને લિંગમાત્ર ધારનારા (પેટભરા) માને અથવા ફક્ત પુરૂષ વેષ ધરનારો માને, પણ કામ કરનારા ન માને, આમ બીજાનું અપમાન કરે, આ પ્રમાણે જે જે ઉત્તમ ગુણે હોય તે પોતાનામાં ધારીને - બીજાને અવધૂત–ગુણ રહિત માને.
- एगंत कूडेण उसे पलेइ,
___ण विजति मोणपयंसि गोत्ते जे माणणट्रेण विउकसेजा,
वसुमन्नतरेण अबुज्झमाणे ॥९॥ એ અહંકારી સાધુ બીજાને નીચ ગણવા જતાં પોતે સંસાર મેહમાં ફસાઈને ડુબે છે, તે મુનિઓના ઉત્તમ માર્ગમાં ઉંચ ગોત્રને અહંકારી બને છે, તે ટકી શકતો નથી, તથા જે માન પૂજા માટે જ્ઞાન વિગેરે ભણે તપ કરે, તેથી તે ભણવા છતાં પરમાર્થથી મૂખ છે, તે પતિ મૂખ છે, તે મોક્ષ ન મેળવે)
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org