________________
. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જાત્યાદિ ગુણાન્વિત અવક્ર હોય તે સમભાવી થાય, એટલે મધ્યસ્થ બની નિંદામાં રીષાય નહિ, પૂજામાં અહંકારી ન થાય, તથા અઝંઝા તે અક્રોધી અમારી છે, અથવા અઝંઝા પ્રાપ્ત તે વિતરાગ પ્રભુની બરાબર વીતરાગ થાય, जे आवि अप्पं वसुमंति मत्ता,
संखायवायं अपरिक्ख कुज्जा तवेण वाहं सहि उत्तिमत्ता,
___ अण्णं जणं पस्सति बिंबभूयं ॥८॥ - હવે અહંકારી સાધુ બતાવે છે, કે જે સાધુ પિતાના આત્માને વસુ (જ્ઞાન-ચારિત્ર)વાળે માને, અને જ્ઞાન વડે તત્વ સ્વરૂપ વિશેષ જાણે, તથા તપમાં ઉત્કૃષ્ટ હોય, તે ગંભીરતા ધારણ કરવાને બદલે તુચ્છ બનીને બીજા સાધુ ગૃહસ્થોને હલકા ગણી તેમને તિરસ્કાર કરે, ઘણું કરીને તપસ્વી સાધુ જે ઘણું ભણેલ હોય તો જ્ઞાન તથા તપને અહંકાર કરે, તેથી બોધ આપે છે, જે કઈ સાધુ લઘુ પ્રકૃતિથી આત્માનું વસુદ્રવ્ય તે પરમાર્થ ચિન્તામાં સંયમ છે, તે મેળવીને વિચારે કે હું જ ઉત્તમ સંયમવાળો મૂળ ઉત્તર ગુણ બરોબર પાળનારો છું પણ મારા બાબર બીજે નથી, તથા જેનાથી જીવો વિગેરે પદાર્થોની સંખ્યા સમજાય, તે જ્ઞાન છે, તે ભણીને એમ માને કે હું જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org