________________
wwwwwwwwwwww
તરસે શ્રી યથાતથ્ય અધ્યયન. ધમકાવે તે પણ સામું ન બેલે, તે કજીયાખોર સાધુ ન બનતાં સમભાવી હોય, જેવા તેવાથી પણ નભાવી લે, દીનતા ન કરે, અહંકાર ન કરે.
વળી સાધુના બીજ ઉત્તમ ગુણે બતાવે છે, જે સાધુ કડવાં ફળવાળા સંસારથી ખેદ પામેલો છે, તે કદાચ પ્રમાદથી ભૂલે અને ગુરૂ વિગેરે ઘણે ધમકાવે, તે પણ સુમાગે જવાની અર્ચા વેશ્યા મનવૃત્તિવાળો હોય તે તથાર્ચ: છે, તથા જે શિક્ષા ગ્રહણ કરીને તથાર્ચ થાય તે પેશલ મિષ્ટવાકયવાળો હેય, વિનયાદિ ગુણયુક્ત હોય, તથા સૂક્ષ્મ ઝીણું દેખનાર તથા સૂક્ષ્મભાષી થોડું બેલનારે હોય, તેજ પુરૂષ જાત છે, અર્થાત્ તેજ પરમાર્થથી પુરુષાર્થ સાધનારો છે, પણ બીજે નહિ, કે જે આયુધ વિનાના તપસ્વી જનથી હારેલ કોધથી જીતાય છે, અર્થાત્ તપસ્વી સાધુને ક્રોધ ન હોય, છતાં પોતે ક્રોધી થાય, તે ઉત્તમ સાધુ ન કહેવાય, તથા જે કોધ ન કરે, તે જાતિ અન્વિત સુકુળમાં ઉત્પન્ન થયેલ કહેવાય, કારણ કે જે સદાચારી હોય તેજ કુળવાન છે, પણ સારા કુળમાં ઉત્પન્ન થઈને જે સદાચાર ન પાળે તો તે કુળવાન ન ગણાય, તથા તે કુળવાન સાધુ અતિશે રુજુ સંયમ તે રૂજુકર કપટ રહિત શાસ્ત્રોક્ત વિધિથી સંયમ પાળનારે છે, અથવા ઉજજુચાર તે ગુરૂ જે આચાર બતાવે, તે પ્રમાણે ચાલે, પણ વક્રતાથી આચાર્ય વિગેરેના વચનનું ખંડન ન કરે, એટલે તથાર્ચ સૂક્ષ્મભાષી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org