________________
www^
ર૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો નારે પાચાર્યને ઉપદેશ પ્રમાણે ક્રિયા કરેતે સૂત્ર પ્રમાણે ચાલે, તથા હી–લજજા–સંયમ એ મૂળ અને ઉત્તર ગુણ એવા બે ભેદે છે, તેમાં મન રાખનારો, અથવા અનાચાર કરતાં આચાર્ય વિગેરેથી લજાય, અર્થાત્ પાપ કરતાં ડરે, તથા એકાંતથી જીવ વિગેરે પદાર્થોમાં દષ્ટિ (લક્ષ) રાખે તે. એકાંત દષ્ટિ છે, અથવા બીજી પ્રતિમાં એનંત સહૂિશબ્દ છે તેનો અર્થ એકાંતથી શ્રદ્ધાવાળો જિનેશ્વરે કહેલા તત્વમાં એકાંતથી શ્રદ્ધાવાળો છે, ગાથામાં શબ્દથી જાણવું કે પૂર્વ બતાવેલા દોષ છે, તેનાથી ઉલટા ગુણે છે, એટલે જે જ્ઞાનને ઉડાવે નહિ, કેધ દૂર કરે, તથા અઝંઝા-કજીયા રહિત હોય, પછી પોતે અમાયિનું રૂપ રાખે, અર્થાત્ કપટનું નામ પણ ન હોય, પિતે કપટથી ગુરુને ન છેતરે, ન બીજા કોઈ સાથે કપટને વ્યવહાર કરે, स पेसले सुहुमे पुरिसजाए
जच्चन्निए चेव सुउज्जुयारे बहुंपि अणुसासिए जे तहच्चा
समे से होइ अझंझपत्ते ॥७॥ જેને સુમાળે જવું હોય તે મધુર વચન બેલનારે, વિચારીને ચાલે, કુળવાન હય, સરળ સ્વભાવી ગુરૂ ઘણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org