________________
તેરમુ’ શ્રી યાથાતથ્ય અધ્યયન. जे विग्गहीए अन्नाय भाषी,
न से समे होइ अझंझपत्ते
उवायकारी य हरीमणेय, एगंतदिट्ठीय अमाइरुवे ॥सू.६॥
જે સાધુ વિગતુ તે કલેશ કરી, અન્યાયનું બેલે, તે મધ્યઘ ન હાય, માટે સાધુએ તે દોષો છેડીને કલેશ (ઝંઝા) રહિત થવું, જે આચાર્યની આજ્ઞા માનનાર થાય, લજ્જાથી પણ સંયમ પાળે, તે એકાંત ધર્મષ્ટિવાળો હાય તે અમાયી થાય,
[૨૦૧
વળી જે પરમાર્થ નથી જાણતા, તે વિગ્રહ યુદ્ધ (કલેશ) કરનારા પડિલેહણા વિગેરે ક્રિયા કરે, છતાં તે કલેશ પ્રિય હાય અને અન્યાયનું આલે તેથી અન્યાય ભાષી અથવા જેવું તેવું ન ખેલવાનું લે, અથવા ગુરુના સામું અનુચિત એટલે, આવે! સાધુ સમ--તે રાગદ્વેષરહિત મધ્યસ્થ ન હોય, તથા અઝંઝાને પ્રાપ્ત ન હેાય, અથવા કલહુ રહિત ન થાય, અથવા માયા મંડિત ન થાય, અથવા અકલેશી સમ્યગદષ્ટિએ સાથે પ્રેમ ન રાખે, તેથી તે ઉત્તમ સાધુએ ક્રોધ કર્કશ વચન ન ખેલવા વડે તથા ઉપશાંત થયેલા કલહેાને ન ઉભા કરતાં ન્યાય રહિત અમાયા વડે મધ્યસ્થપણું ધારવું, આ પ્રમાણે અતાવેલા ઢોષ છોડી ઉપપાતકારી આચાર્યની આજ્ઞા માન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org