________________
૨૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
જે પોતે કોધાદિ કષાયેનું ફળ જાણતા નથી, તે સ્વભાવથી જ કેાધી હોય છે, તે પ્રમાણે જગતના અર્થને ભાષી થાય છે, જે પ્રમાણે લોકમાં જેવા અર્થે (ચીડવવા માટે) વપરાતા. હોય તેવું બોલવાની ટેવવાળ જગદર્થભાષી આ પ્રમાણે બોલે, બ્રાહ્મણને ડેડ બોલે વણિકને કિરાટ બોલે, શુદ્રને આભીર બેલે, શ્વપાકને ચંડાળ કહે, કાણાને કારણે તેજ પ્રમાણે લંગડાને લંગડે કુજને કુબડે વડભ તેમજ કોઢીયે ક્ષય રેગવાળો વિગેરે હોય તેને તેવા દેષવાળા નામથી કઠેર શબ્દોથી બોલાવે અથવા જયાર્થ ભાષી જેમ આત્માને જય થાય, તેમ બેટ અર્થ પણ ઠેકી બેસાડે, ' વળી પોતે પરને પીડારૂપ એવાં વચન બોલે કે શાંત થયેલા કલેશ ફરીને ઉત્પન્ન થાય, તેને પરમાર્થ આ છે કે કોઈને બીજા સાથે કજીઓ થયે હોય અને પરસ્પર
ખામણ કયી હોય, છતાં તે તેવું બેલે કે બીજાને કેધ • થાય, તેનું ફળ બતાવે છે કે જેમ આંધો દંડ માગે તે
પગદાંડીને આશ્રયે જતાં પોતે અંધ હોવાથી સારી રીતે ન લેવાય તેથી કાંટા કે શિકારી જાનવર વિગેરેથી પીડાય છે, એમ આપણા લિંગધારી સાધુવેષમાં ફકત માથું મુંડાવ્યાથી ક્રોધ દૂર ન થવાથી કર્કશ વચન બેલી કલેશ કરતાં પીડાય છે, તથા પોતે શાંત ન થવાથી પાપકર્મ કરતા ચાર ગતિમા સંસારમાં પાપના સ્થાનમાં ફરી ફરી પીડાય છે. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org