________________
તેરમુ શ્રી યાયાતથ્ય અધ્યયન.
[૨૫
પાપજ પાતે કરતા રહે, તેાય પેાતાને શુદ્ધ જ કહે પાપ બેવડું તે તેા કરે, ખાળપણું બુદ્ધિને જ હરે.
આ પ્રમાણે જેએ પૂર્વના અને ોડીને નવા અર્થ પોતાની બુદ્ધિથી કરે તે તે સમ્યકત્વને હણીને અન ંત સ'સારી થાય.
એમ માન વિપાકને પ્રથમ મતાન્યેા, હવે ફ્રેાધાદિ કષાય દ્વેષને અતાવવા કહે છે,
जे कोहणे होइ जगट्टभासी विओसियं जेउ उदीरएज्जा
अंधे व से दंडपहं गहाय अविओसिए धासति पावकम्मी ॥सू. ५॥
જે માણસ ક્રોધી હાય તે વગર વિચારે જગતના જીવાને ક્રોધ થાય તેવું ખેલે, તથા શાંત થયેલા કલેશ ફરી ઉભા કરે, તે માણસ ચાર ગતિમાં ભ્રમણ કરે, તે દૃષ્ટાંતથી ખતાવે છે કે જેમ અધે! પગઢાંડીથી ચાલવા જતાં આંખે ન દેખાવાથી ઉડીને કાંટા વિગેરે રસ્તામાં આવ્યા હોય છે તેથી પીડાય છે, તેમ કલેશ કરાવ્યાથી પરને પીડતાં સાધુ પાતે પીડાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org