________________
૨૫૮]
સૂથગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સૂ. અ.—તે સાધુને ખાટા અર્થ કરતા જોઈ કોઈ પૂછે તે તેઓ પેાતાના ગુરૂને લેાપે છે, બીજા મેાટા આચાર્ય નું નામ દે છે, અને મેાક્ષ અથવા જ્ઞાનાદિથી નિશ્ચે વાંચિત થાય છે, પાતે સાધુ નથી છતાં સાધુપણું માનનારા માયાવીએ અનંત સંસારના ઘાત—દુ:ખને મેળવે છે,
વળી જેઓ પરમાર્થ ને જાણતા નથી, તે તુચ્છ બુદ્ધિથી અહંકારી બનેલ છે, તેમને બીજો પૂછે કે આપે કાની પાસેથી આસૂત્ર વાંચ્યું છે, તે પેાતાના જ્ઞાન અભિમાનથી પેાતાના આચાર્ય ને લાપતા બીજા મહાન આચાર્ય નું નામ આપે છે, અથવા લે છે કે મે પાતે જાતેજ વાંચ્યું છે, અને જ્ઞાન અહંકારથી શીખવનાર ગુરૂને ભૂલે છે, અથવા પેાતે પ્રમાદથી ભૂલ કરે અને આચાય વિગેરેથી જયારે આલેાચના અવસરે અાખર ખરી વાત પૂછતાં પેાતાની નિંદા થશે તેવા ભયથી જૂઠુ ખેલે છે, તે ગુરૂના સાચા અર્થને લેાપવાથી જ્ઞાન વિગેરેથી અથવા મેાક્ષથી વંચિત રહે છે, આવું ખાટુ વન કરનારા કુસાધુએ તેએ તત્વથી વિચારતાં અથવા આ જગતમાં સાધુ વિચારમાં તેએ પેાતાને સાધુ માને છતાં આત્માના ઉત્કર્ષ થી ખાટા અનુષ્ઠાનને સાચાં માનનારા માયાવી કરીએ તે અનંત વિનાશને કે સંસાર કાંતારમાં અનંતકાળ ભ્રમણ કરશે, કારણ કે તેમનામાં એ દોષ છે, જા એલે છે, અને પાછી તેની ભૂલ બતાવતાં પેાતાને સાધુ માને છે, કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org