________________
તેરમું શ્રી ચાથાતચ્ચ અધ્યયન.
[૨પપ તે નિન્દુ તથા બેટિક દિગંબરો પિતાની ઈચ્છા પ્રમાણે કરચેલી વ્યાખ્યા પ્રમાણે વત્તી સર્વજ્ઞ પ્રણીત વીતરાગ પ્રભુના કહેલા ધર્મ માર્ગનો નાશ કરે છે, અને કુમાર્ગ બતાવે છે, અને તે કહે છે કે તે સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હોય તે કરવા માંડયું એટલે કર્યું એવું પ્રત્યક્ષ વિરૂદ્ધ ન બેલે, વળી દિગંબર કહે છે કે પરિગ્રહરૂપ પાત્રાં કપડાં વિગેરે રાખીને તે મેક્ષ માગ બતાવે છે, આવું સર્વશે કહેલું વચનને તેઓ માનતા નથી, વળી કેટલાક ઢીલા સાધુઓ મનના કે શરીરના દુર્બળ હોવાથી લીધેલ સંયમભાર પાળવા અસમર્થ થવાથી કેટલાક ખેદ પામેલાને બીજા ઉત્તમ આચાર્ય વિગેરેએ વાત્સલ્ય ભાવથી સુબોધ આપવા જતાં તેઓ પિતાની ભૂલ કબૂલ ન કરતાં ઉલટા તે ઉપદેશ આપનારને નિદે છે,
ઉપદેશ આપે મૂખને વધે કાંધ નહિ શાંતિ,
દૂધ પાયું જે સાપને વધે ઝેર નહિ બ્રાંતિ. विसोहियं ते अणुकाहयंते
जे आतभावेण वियागरेजा अटाणिए होइ बहूगुणाणं
जे णाणसंकाइ मुसंवदेज्जा ॥३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org