________________
૨૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
બધાના સાર આ છે કે અહીં ધર્મી સાધુના ધર્મ શીલ અને અશાંતિને કહેશે, જે એમાં શબ્દ ન કો હાય અને અર્થની જરૂર હાય તે ચ-શબ્દથી લઇ લેવા.) अहो य राओ अ समुट्टिएहिं
तहागएहिं पडिलब्भथम्मं
समाहिमाघातमजोसयंता સત્યાય
સંતાણા
દહાડે કે રાત્રે ઉત્તમ સાધુ ગણધર વિગેરે કે તથાગતતીર્થંકર પ્રભુથી સારા મેાક્ષમાર્ગના ધર્મને પાળીને સમાધિ ન પાળતાં તે ધર્મની હાંસી કરીને તે સેવતા નથી, પણુ ઉલટું તે ઉપદેશકને નિંદે છે.
જંતુ જીવેાના જુદા જુદા ગુણ દોષરૂપ સ્વભાવને કહીશ, એવું જે કહ્યું તે બતાવે છે, અહોરાત-રાતદા। સારાં અનુષ્ઠાન કરનારા સારૂં નિર્મળ ચારિત્ર પાળનારા શ્રુતધરજ્ઞાની ભગવતા તથા તીવ ́કર ભગવંત પાસેથી શ્રુત ચરિત્ર રૂપ ધર્મને સંસારથી પાર ઉતરવા માટે પામીને (અશુભ) કર્મના ઉદયથી મંદભાગ્યે જમાલિ વિગેરે નિર્ન્ડવા પાતાનું ડહાપણ ડાળવા જતાં તીર્થંકર વિગેરેએ કહેલા ધર્મ સમાધિ રૂપ સમ્યગ્દર્શન વિગેરે મેાક્ષની પદ્ધતિને જે સેવતા નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org