________________
તેરમું શ્રી યથાત અધ્યયન.
[૨૫૩
આ સૂત્રને પ્રથમના અધ્યાયનના છેલ્લા સૂત્ર સાથે આ સંબંધ છે વયા વિરે સંસારની માયાથી મુક્ત થાય, તેમાં ભાવ વલય તે રાગદ્વેષ છે, તે રાગદ્વેષથી મુકત. થાય તેને જ યથાતગ્ય (સત્યતત્વ) સમજાય, આ સંબંધે આવેલા સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ. યાથાતચ્ચતત્વ તે પરમાર્થ, તે પરમાર્થ ચિતવતાં સમજ્ઞાનાદિક છે તે કહે છે, જ્ઞાનપ્રકાર-પ્રકાર શબ્દને અર્થ આદિ છે, એટલે આદિશબ્દથી જ્ઞાનનાં સબતી દર્શન ચારિત્ર લેવાં. સમ્યગ્દર્શનમાં ઔપશમક ક્ષાયિક ક્ષાપથમિક લેવાં, ચારિત્રમાં વ્રત ધારવાં, સમિતિ પાળવી, કષાયને નિગ્રહ કરવો, વિગેરે લેવાં, આ પ્રમાણે સમ્યજ્ઞાન વિગેરે પુરૂષ–જેતુને ગુણ ઉત્પન્ન થાય તે કહીશ, નાના પ્રકાર એટલે પુરૂષના અપ્રશસ્ત કે પ્રશસ્ત સ્વભાવ કર્તવ્યને કહીશ, તે જુદા જુદા સ્વભાવનાં ફલ પાછલી અડધી ગાથા વડે કહે છે, ઉત્તમ કૃત્ય કરનાર સપુરૂષનાં સારાં અનુષ્ઠાને જે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર વાળા સાધુને શ્રુત ચારિત્રરૂ૫ ધર્મ છે, અથવા દુર્ગતિ જતા જીવને ધારી રાખે તે ધર્મને કહીશ, તથા શીલ-તે યોગ્ય રીતે વિહાર કરવામાં પરપણું, તથા શાંતિ, મુક્તિ સંપૂર્ણ કર્મને ક્ષય થવો, તે પ્રકટ કરીશ, (ટીકાના ૭૦૦૦
શ્લોકનો અર્થ થયો) એ પ્રમાણે અસત્ પુરૂષને ગૃહસ્થ અથવા પૂરતીર્થિક અથવા પાસસ્થા વિગેરેના અધર્મ-પાપઅલ-દુરાચાર તથા અશાંતિ સંસારભ્રમણ કહીશ, આં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org