________________
૨૫૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો..
હુંજ સિદ્ધાંતના અર્થ જાણવાવાળા છું, મારા જેવા બીજો કાઇ નથી, આવા અભિમાનવાળાને સાધુ લેાકેાએ તજી દેવા (તેના સંગ ન કરવા) ઉત્તમ જ્ઞાની સાધુએતે જાતિ વિગેરેના જો મદ ન કરવા, તેા જ્ઞાન મદ તે કેવી રીતે કરી શકે ? તેજ કહ્યું છે કે,
જે જ્ઞાન મદદને હરે, તે મદ કરે કુણુ મદ હરે, દવા વિષર્થે જ્યાં પરિણમે, વૈદ દવા તેને શું કરે.
નામ નિક્ષેપ કહ્યો, હવે સૂત્રના આલાવાના નિક્ષેપ કહેવાના સમય છે, તે સૂત્ર કીધા પછી કહેવાય છે, તે સૂત્ર સૂત્ર અનુગમમાં છે, તે અવસર આવ્યે છે, સૂત્રાનુગમમાં અસ્ખલિત આદીગુણવાળુ' સૂત્ર ખેલવું. તે કહે છે. आहत्तहीयं तु पवेयइस्सं
नाण प्पकारं पुरिसस्स जातं सओ अ धम्मं असओ असीलं संतिं असंतिं करिस्सामि पाउं - सूत्र १
સૂ. અ-યાથાતથ્ય એટલે સાચાતત્વને હું કહીશ, જ્ઞાનના પ્રકાર એટલે જ્ઞાન દર્શન ચારિત્રને કહીશ, તથા પુરૂષાના જીવાના સારા માઠા ગુણ્ણાને કહીશ તથા સારા સાધુના શીલ અને ખાટા સાધુના કુશીલ તે કડ્ડીશ, તથા શાંતિ તે માક્ષ અને અશાંતિને કહીશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org