________________
*
,
તેરમું શ્રી ચાથાત અધ્યયન
[૨૫૧ દૂષવા જતાં પિતે નાશ પામે છે, અર્થાત્ અરટની ઘડીએ પાણીથી ભરાય ઠલવાય તેમ તે દેઢડાહ્યો સંસારચક્રમાં ભમશે, પણ આ બિચારો જાણતા નથી કે આ બધાએ લેકપ્રવાહ ઘટ પદાર્થોની ક્રિયાને માટી ખોદતાં જ ધ્યાનમાં રાખે છે, તત્વથી વિચારતાં તે ક્રિયાઓને શરૂઆતથી તે છેવટ સુધી બનાવનારનું લક્ષ ઘડા રૂપે જ હોય છે, તેથી પૂછનારને પણ ઘડે બનાવવાનું જ કહે છે, [લક્ષ ચુકે તે ઘડે બની શકે નહિ માં આવે વ્યવહાર પણ ચાલે છે કે જે વખતે દેવદત્ત ઘરથી કનોજ જવા નીકળે, હોય, ત્યારપછી તેના ઘરમાં પૂછતાં ઘરમાંથી જવાબ દે છે, કે તે કનાજ ગયે, તથા લાકડાં છેદતાં કઈ પૂછે તો કહે કે આ પ્રક (લાકડાનું મા૫) બનાવવાનું છે, હવે ઉલટું બોલનારાને અપાય બતાવવા ઉપદેશ આપે છે. ण करेति दुक्खमोक्खं उज्जममाणोवि संयम तवेसुं तम्हा अत्तुक्करिसो बजेअव्यो जतिजणेणं ॥१२६॥
જે સાધુ થેડી વિદ્યા મુશ્કેલીથી ભણીને અહંકારે ચડેલે સર્વજ્ઞ પ્રભુના એક વચનને ઉલટી રીતે લોકોને ફસાવવા) વ્યાખ્યા કરે, તે માણસ સંયમમાં સારી રીતે તે ક્રિયા કરવા છતાં પણ શરીર અને મનના દુઃખ અશાતા વેદનીયને ઉદય થતાં ભેગવે છે. તેને વિનાશ કરી શકતા નથી, કારણ કે તે પોતાના ગર્વમાં બની રહેલા મનવાળે છે, તેથી તે પોતાની જ બડાઈ હાંકે છે, અને બોલે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org