________________
તેર શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૪૭ : એવા ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં નામસ્થાપના સુગમ છે, અને દ્રવ્ય તથ્ય બીજા અડધા પદવડે કહે છે કે દ્રવ્ય તથ્ય જે જે સચિત્ત વિગેરેને સ્વભાવ છે, અહીં દ્રવ્યનું મુખ્ય : પણું છે તેથી જે જેનું સ્વરૂપ છે, જેમકે ઉપયોગ લક્ષણવાળે જીવ છે, કઠણતાવાળી પૃથ્વી છે, પ્રવાહીરૂપે જળ છે અથવા મનુષ્ય વિગેરેને જે કમળતા વિગેરેને સ્વભાવ છે, અથવા અચિત્તદ્રવ્ય ગશીર્ષ ચંદન અથવા રત્નકંબળ: વિગેરેના જેવા ઉત્તમગુણે દ્રવ્યના છે, તે તેને સ્વભાવ છે, તેજ દ્રવ્ય તથ્ય છે, રત્નકંબળના ગુણે બતાવે છે, - ઉનાળે ઠંડક કરે, ગરમ શિયાળે હોય,
રત્નકંબળાદિ વસ્તુના, ગુણ સ્વભાવ જોય. भावतहं पुण णियमा णायंमि छविहंमि भावंमि अहवा विणाण देसण चरित्त विणएण अज्झप्पे ॥१२३॥
ગાથાનો અર્થ–ભાવ તથ્થ તે નિશ્ચયથી છ પ્રકારના ઐયિક વિગેરે ભાવમાં સમાઈ જાય છે, અથવા આત્માના ગુણો જ્ઞાન દર્શન ચારિત્ર અને વિનયમાં સમાઈ જાય છે,
ભાવ તથ્યને અધિકાર કહે છે,–ભાવ તથ્ય નિયમથી ચેકસ પણે એદયિક વિગેરે છ ભાવમાં જાણવું, તે ભેદે બતાવે છે, કર્મોના ઉદયથી નિવૃત્ત તે (૧) દચિક અથાત્ કમ ઉદય આવતાં ગતિ વિગેરેને જીવ પ્રત્યક્ષ ભગવતે દેખાય છે, તથા જે કર્મોને ઉપશમ (શાંતિ)થી આત્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org