________________
૨૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સમવસરણ એ ચાર અધ્યનામાં જેસત્ય યથાયેાગ્ય તત્વ છે, અને જે (અગેનેાનું) વિતથ (અસત્ય) તત્વ છે, તે મને આ અધ્યયનમાં ઘેાડામાં બતાવશે. નામ નિષ્પન્ન નિક્ષેપામાં યાથાતથ્ય એવું નામ છે, તેના અધિકાર નિયુક્તિકાર કહે છે. णामत ठेवणत दव्वतहं चैव होइ भावतहं दव्यसहं पुण जो जस्स सभावो होति दव्वस्स ॥ नि. १२२॥
ગાથાના અર્થ-યથા તથા શબ્દના ભાવ યાથા તથ્ય-(સાચા ગુણ) છે, તેના ચાર નિક્ષેપા નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ છે. નામ સ્થાપના સુગમ છે દ્રવ્ય તથ્યમાં જે વસ્તુને જે સ્વભાવ (ગુણુ) હાય તે અહીં જાણવું.
આ અધ્યયનનું યાથાતથ્ય એવું નામ છે, આ યથા તથા શબ્દને ભાવ પ્રત્યય લાગી તે રૂપ બન્યું છે, તેમાં ચા શબ્દ છેાડીએ તા તથા શબ્દના નિક્ષેપો કરવા નિયુંક્તિકારના આ અભિપ્રાય છે કે અહીં યથાશબ્દ અનુવાદમાં ‘’ના અર્થમાં વર્તે છે, અને તથા શબ્દ વિધેય ( કરવા ચેાગ્ય)માં વર્તે છે, તેના પરમાર્થ આ છે કે જેમ આ વ્યવવસ્થિત (કહેવાયલુ) છે તેમ તમારે પણ કરવું, અનુવાદ (આદેશ) વિધેય( વક્ત્તન,) આ બંનેમાં વિધેયને અશજ પ્રધાન ભાવને અનુભવે છે અથવા યાથાતથ્ય એટલે તથ્ય (સાચુ) છે, તેથી તેજ કડે છે, તેમાં તથાના ભાવ તથ્ય યથાવસ્થિત–વસ્તુતા તેના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org