________________
૨૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
--------
મીમાંસક તથાકાયત (નાસ્તિક) મતનું તત્વ પોતાની બુદ્ધિએ જૈન સાધુએ વિચારી લેવું, કારણ કે તે બંનેએ અત્યંત લોક વિરૂદ્ધ પદાર્થોને આશ્રય લીધેલ હોવાથી તેને અહીં સાક્ષાત્ અમે ઉપન્યાસ કરતા નથી, सहेसु रुवेसु असज्जमाणो
છેસે; મસમાળ, णो जीवितं णो मरणाभिकंखी.
ગાયા ગુજે વાવિમુરરા. श्री समवसरणाध्ययनं द्वादशमंसमत्तं
નિર્મિ (નાથા : પ૬૮. સૂત્રાર્થ-શબ્દ તથા રૂપ સુંદર હોય તેમાં રાગ ન કરે, દુધ અને કરસમાં શ્રેષ ન કરે, જીવિત તથા મરણની આકાંક્ષા ન રાખે, સંયમની રક્ષા કરે ભાવ વલય તે માયાથી મુક્ત રહે,
અધ્યયનની સમાપ્તિમાં બધાં દર્શનને અભ્યાસ કરવાથી તેનું ફળ બતાવે છે, વેણુ વિણા વિગેરેને કાનને મનહર લાગતા શબ્દોમાં રૂપ તે આંખને આનંદ આપનારી મનહર વસ્તુમાં વૃદ્ધતા ન કરે (રાગી ન થાય) તથા સડેલાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org