________________
ખરસું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૯ જુદી માનશે? ત્યાં એ પ્રશ્ન થશે કે દ્રવ્ય વિગેરેથી તદન જુદા વિશેષો છે કે? જો તમે દ્રવ્યથી વિશેષ જુદા ન માને તે અમે પણ કોઈ અંશે વિશેષને દ્રવ્યથી મળેલા માનીએ છીએ કારણ કે અપેક્ષાએ બધા પદાર્થોમાં સામાન્ય વિશેષ લાગુ પડે છે જ, વળી જૈનાચાર્ય કહે કે તમારૂં આ કહેવું તેા પ્રક્રિયા (કહેવા) માત્ર જ છે કે નિત્ય દ્રવ્ય વૃત્તિએ. છે. અને અંતગુણાવાળા વિશેષા છે, તથા નિત્ય દ્રવ્યે ચાર પ્રકારના પરમાણુઓ, મુકત આત્માઓ અને મુકત મને “ વિગેરે તમારૂં કહેવું યુતિ રહિત હાવાથી (અપર વિશેષ ભાવના દોષથી ) કાને સાંભળવા ચાગ્ય જ નથી, (અર્થાત્ જૈનાચાર્ય નું કહેવું એ છે કે સામાન્ય વિશેષ અપેક્ષાએ દ્રવ્યમાં સમાયેલાં છે, તેમ નિત્ય અનિત્ય પણ અપેક્ષાએ બધે લાગુ પડે છે, તેમ મુક્ત આત્મા અને મુકત મન વિગેરે અપેક્ષાએ ઘટે છે, પણ તે એકાંત ભિન્ન કે નિત્ય અનિત્ય કહેતાં યુકિત ઘટી શકે નહિ,)
સમવાય
હેતુ તે સમવાય ગુણ છે, વૈશેષિકા નિત્ય અને એક તેમના માનવા પ્રમાણે સમવાયવાળા દરેક પદાર્થ
અયુતસિદ્ધ એવા આધાર આધેય ભૂતાના જે પ્રત્યય એવુ અનૈના કહે છે, આ સમવાય માને છે, જૈનાચાર્ય કહે છે કે સમવાયને નિત્ય માનીએ તે સમવાયી હોવાથી બધા પદાથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org