________________
*
*
*
~~
~
~~
~~~~~~
~~~~~~~~~~~
~~~~
~~
~~
૨૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો કારણ કે સત્તામાં સત્તા છે, તે દ્રવ્યમાં સત્તા કેમ ન માને?), વળી જૈનાચાર્ય પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય વિગેરેને સત માનીને તેમાં સત્ પ્રત્યય માનશે કે અસત્ માનીને? જો તમે સત્ માનીને માનશે તે સત્ કુદરતી આવી ગયું પછી સત્તા વડે શું? અને અસત્ માનીને સત્તા લાગુ પાડશે તે અસત, એવા સસલાના શીંગડાં વિગેરે અસત્ પદાર્થોમાં પણ સત્તા લાગુ પાડીને સત્ માની લેશે કે? તેજ કહ્યું છે કે–પિતાની મેળેજ સત્તાવાળા પદાર્થો છે, અને સવાળા પદાર્થોમાં નવી સત્તાનું શું પ્રયોજન છે? અને અસત્ પદાર્થો માનીને તેમાં સત્તા લાગુ પાડશે તે સર્વથા અસંભવ થશે, અને અતિ પ્રસંગ (અયુત ઘટના) દોષ લાગુ પડશે, વિગેરે છે. આવું જ દૂષણ અપર સામાન્યમાં પણ જવું, બંનેમાં બરોબર રીતે
ગક્ષેમ લાગુ પડે છે, વળી અમે જૈનોએ પણ વસ્તુને. સામાન્ય વિશેષપણે કઈ અંશે ભેદવાળી માનીએ છીએ અને સત્તા વિગેરે કઈ અંશે એકતાપણે દ્રવ્યગ્રહણ કરવાથી તે ગ્રહણ કરેલ છે, (પરંતુ સર્વથા જુદી સત્તા માનવી તે જૈનેને કે તમને ઉચિત નથી.) • હવે જૈનેતરે વિશેષ ગુણે–તેને તેઓ અત્યંત (સર્વથા) જુદા માને છે, ત્યાં આ પ્રમાણે તેમને જેને કહે છે, સામાન્યથી વિશેષ જુદા ગુણની બુદ્ધિમાને છે, તે અપર વિશેષ હેતુવાળી ન માને, કારણ કે પછી જુદાપણાની હદ નહિ. રહે, અને પિતાની મેળે તેમ માનશે તે દ્રવ્યાદિ દરેકમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org