________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૭
છે, જેનાચાર્ય કહે છે કે આકાશને ગુણ શબ્દ કદીપણુ ન થાય, કારણ કે શબ્દ પુદગલને બનેલો છે, અને આકાશ અમૂર્ત (તથા પુદગલથી ભિન્ન) છે, બાકીનું વૈશેષિકનું કહેવું પ્રક્રિયા (વ્યાખ્યા) માત્ર છે પણ સાધન કે દૂષણનાં અંગ નથી, વળી ક્રિયા પણ દ્રવ્યની સદા સાથે રહેનારી સમવાયની (સોબતણવે છે, માટે ગુણ માફક તે દ્રવ્યની જુદી માનવાની નથી, હવે સામાન્ય–પર અપરની વાત બતાવે છે, પર તે મહાસત્તા નામનું દ્રવ્ય વિગેરે પદાર્થ માત્રમાં વ્યાપેલ છે, તેવું કહેવું છે કે
સત્ એટલે દ્રવ્ય ગુણ કર્મમાં જે સત્વ હોય છે તે સત્તા. ' છે, હવે અપરની વ્યાખ્યા કરે છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કત્વ રૂપ અપર છે, આ સાંભળીને જૈનાચાર્ય કહે છે કે હે બંધો! મહાસત્તાને તમે જુદે પદાર્થ માને છે, તે એગ્ય નથી, કારણ કે તેમાં સત્ એ જે પ્રત્યય છે, તે અપર સત્તા નિબંધવાળે છે કે પિતાની મેળે છે જે તમે કહેશે કે અપર સત્તા નિબંધવાળો છે, તે પછી તેને તેજ પ્રશ્ન ચાલશે જેથી અનવસ્થા દોષ લાગુ પડશે, અને તમે કહેશે કે સ્વત: પિતાની મેળે જ છે, તે સતમાં જેમ પોતાનાપણું છે તેમ દ્રવ્યાદિમાં પણ સત્ (વિદ્યમાનીપણું માનવું પડશે, તે પછી અપર સત્તાની કપના જે બકરીના ગલામાં દૂધ વિનાના આંચળ જેવી નિરર્થક છે તેમ આ (કલ્પના) નિરથક શું કામ માનવી? (અર્થાત દ્રવ્યથી ભિન્ન સત્તા ન માને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org