________________
૨૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે, આ બધામાં ઘટ સામાન્ય છે, તેમાં લાલ રંગ તે કિયાવાળું દ્રવ્ય સંબંધરૂપે ગુણેને સદ્ભાવ છે તેથી તે માટી દ્રવ્યમાં નીચેનું તળીઉં પૃથુ ઉપરનું મેઢીઉં બુધન બંનેને ભેગા આકારવાળું પાણી વિગેરે લાવવા માટે યોગ્ય કુટક નામવાળે જેને ઘડા શબ્દથી બોલાય, ત્યાં ત્વ તલ પ્રત્યય લાગે, (તલમાં પૃથ્વી તલ જ્યાં પૃથ્વી હોય ત્યાં તેનું તળ હોય) અહીં નીચલા પ્રશ્ન થાય છે, (૧) લાલ ઘડો-તેમાં લાલ એ શું ગુણ છે? (અર્થાત લાલ માટીને તથા રમઝી વિગેરે તે રંગ લગાવે છેજે રંગાણાથી લાલ છે, અને તેમાં કેટલું દ્રવ્ય છે? (ઘડામાં વપરાયલી માટીનું વજન. બસેર પાંચશેર જેવા પ્રમાણને ઘડે) જ્યાં ઘટ શબ્દ લાગુ પડે જેના વડે તે ભાવ પ્રત્યય ઘટત્વ કહેવાય ? શા માટે અહીં લાલને ભાવ લાલાશ ન કહેવાય? ઉ–ઉપચારથી કહેવાય, તે બતાવે છે, લાલ-એ લાલ માટીના દ્રવ્યને ઉપચાર કરીને તેને સામાન્ય ભાવ લાલાશ થાય છે, પરંતુ તત્વ ચિંતામાં લાલાશને ઉપચાર જેવા નથી, શબ્દની સિદ્ધિમાં જ કૃતાર્થપણું થાય છે, (આ બધાને પરમાર્થ એ છે કે લાલ કાળે ઘડે હોય તેમાં લાલ અને કાળે ગુણ છે, પણ અહીં ઘડાને ખપ છે, એટલે લાલ કાળા ગુણને નામે તાં ઘડા દ્રવ્યને જ પકડે છે, ઘડે લીધે, એટલે તેની સાથે લાલ કાળે આવશે જ. લાલ કે કાળો રંગ ઘડાથી જુદે રહેવાને નથી, માટે જુદો પદાર્થ ન મનાય) શબ્દ આકાશને ગુણ
જુવાન હાથ
લાલ ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org