________________
રમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૫
', '
વળી વૈશેષિકે માનેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શીરૂપી દ્રવ્યના વિશેષ ગુણા છે, તથા સંખ્યા પરિમાણુ જુદાપણું સાગ તથા વિભાગ પરત્વે અપરત્વે આ સામાન્ય ગુણ્ણા છે, કારણ કે તે બધા દ્રવ્યેામાં છે, તેજ પ્રમાણે બુદ્ધિ સુખ દુ:ખ ઇચ્છા દ્વેષ પ્રયત્ન ધર્મ અધર્મ સસ્કાર એ આત્માના ગુણા છે, ગુરૂપણું (ભાર) પૃથ્વી તથા પાણીમાં છે, અને પૃથ્વી પાણી અગ્નિમાં પીગળીને વહેવાના ગુણ છે પાણીમાં જે ભીનાશ છે, વેગ નામને સંસ્કાર મૂત્તે દ્રવ્યમાં જ છે, આકાશના ગુણુ શબ્દ છે, તેમાં સંખ્યા વિગેરે સામાન્ય ગુણારૂપ વિગેરે માર્ક દ્રવ્ય સ્વભાવપણા વડે પરની ઉપાધિવાળા હેવાથી તે ગુણેા નથી, કદાચ તમે માના તા પણ તે ગુણાની જુદી વ્યવસ્થા ન હેાય, અને જો ગુણ્ણા જુદા માના તેા દ્રવ્ય સ્વરૂપની હાની થશે. કારણ કે તત્વા અધ્યાય । સૂત્ર પ્રમાણે) ગુણ પ્રર્યાયવાળું દ્રવ્ય છે, માટે દ્રવ્ય ગુણુ એકજ હાવાથી તેમને દ્રવ્ય તરીકે માનવામાંજ ન્યાય છે, પણ જુદા માનવામાં ન્યાય નથી, વળી તેના ભાવ તે તત્ત્વ છે, અને (વ્યાકરણની રીતિએ) ભાવ પ્રત્યય જે ગુણના હાય તેના ભાવથીજ તે શબ્દ પ્રવેશ થઈ શકે, અને તેને માટે (સ ંસ્કૃતમાં) ત્વ તલ પ્રત્યય છે, તેમાં ઘડે રાતા પાણી આણવાના જળ ભરેલા હાય તેને બધા લેાકેા અને ઘડા કહે છે, અહીં ઘડાના ભાવ ઘટત્વ છે રાતાના ભાવ રક્તત્વ અને આહારકના ભાવ આહાર કર્તા છે જળવાળાના ભાવ જળવાળાપણું છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org