________________
આરભુ' શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૩
હાનિ છે, પ્રતિજ્ઞાન્તર (ખીજી પ્રતિજ્ઞા) પ્રતિજ્ઞાન વિષ વિગેરે છે, અને આ બધું વિચારતાં નિગ્રહસ્થાન મનનું નથી, અને કોઈ અંશે થતું હાય ! આલનાર પુરૂષની સૂમતાકે અસમય સૂચક્તાને અપરાધ કહેવા ઉચિત છે, પણ આ નિગ્ર ુસ્થાનમાં તત્વપણું ન ઘટે, વકતાના ગુણુ દોષો પારકાના અર્થમાં અનુમાન કરતાં કહેવાય, પણ તેથી તે તત્વપણુ' ન પામે, તેથી તૈયાચિકે કહેલું તત્વ તે તત્વપણે યાજતું નથી, તે નૈયાયિકે કહેલી નીતિ વડે તેવું ખેલતાં દોષપણું આવે છે,
હવે વૈશેષિકની વાત કહે છે
વૈશેષિકનું કહેવુ' તત્વ નથી, જેમકે દ્રવ્ય ગુણુ કર્મ સામાન્ય વિશેષ અને સમવાય એ છ તા માને છે, તેમાં દ્રવ્યના નવ ભેદે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ કાળ દિશા આત્મા અને મન માને છે, તેમાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ એ ચાર જુદાં જુદાં દ્રવ્ય નથી, તે જૈનાચાય બતાવે છે કે તે ચારે પરમાણુ એના સમૂહ છે, તે પ્રયાણ ( બનાવટ) કે વિશ્વસા ( કુદરતી )સંજોગા મળતાં પૃથ્વી વિગેરે રૂપે થવા છતાં પણ પેાતાનું દ્રવ્યપણું છેડતાં નથી, અવસ્થા બદલવાથી દ્રવ્યભેદ ન પડે, એમ ભેદ પાડીએ તે ભેદૈાની હદ ન રહે, વળી અમે આકાશ અને કાળને દ્રવ્યપણે કહ્યાં છે જ, પણ દિશાએ તા આકાશના અવયવ (વિભાગ) હાવાથી તેને જુદું દ્રવ્ય ન કહેવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org