________________
૨૩૨]
nang
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી, જૂઠે પડે, તે વાછલ છે, જેમકે નવ કંબળવાળે દેવદત્ત છે, અહીં કહેનારના મનમાં નવા કાંબળાવાળો દેવદત્ત છે છતાં બીજો કહે કે તેની પાસે નવકાંબળે નથી, તેની પાસે તો એક જ કાંબળ છે! આમ કહીને તેને મુદ્દો ઉડાવી દે, આ રીતે વાદીને ઠગવો તે છલ કહેવાય. તેથી જેનાચાર્ય કહે છે કે જે તે છલ છે, તે તત્વ નથી અને તત્વ છે તો છલ નથી, કારણ કે પરમાર્થ જેમાં હોય તે તત્વ અને પદાર્થ છે, માટે છલને જે તત્વ કહીએ બોલવાની યુક્તિ હદ ઓળંગી જાય છે, દૂષણ નહિ છતાં દૂષણ બતાવવું તે દૂષણભાષને જાતિ કહે છે, હવે સાચા દૂષણને પણ તત્વ વ્યવસ્થા નથી, કારણ કે તે ચોક્કસ નથી, અને તે અચોક્કસપણું આવી રીતે છે કે એક જગ્યાએ તે સાચું દૂષણ હોય છે, બીજે સ્થળે તે દૂષણભાસ (ખોટું દૂષણ) હોય છે, અને તે પુરૂષની શકિતની અપેક્ષાનો આધાર રાખવાથી દૂષણ કે દૂષણભાસ થાય છે, તેથી કેવી રીતે દૂષણ આભાસરૂપ જાતિઓને પદાર્થરૂપે કહી શકાય! એથી તે જાતિઓનું અવાસ્તવ (જૂઠા)પણું છે,
નિગ્રહસ્થાન - વાદ સમયે વાદી કે પ્રતિવાદી જેના વડે પકડાય (બોલતો અટકી જાય) તે નિગ્રહસ્થાન છે, અને તે વાદીનું અસાધન અંગ વચન છે, અને પ્રતિવાદીનું દોષના ઉદ્દ ભાવન છે તે બંને છેડીને તૈયાયિક મતવાળા જે કંઈ બેલે છે, તે વ્યર્થ પ્રલાપ માત્ર છે, અને તે પ્રતિજ્ઞાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org