________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
૨૩૧ કહે છે કે આ ત્રણ ભેદો ખરા નથી, કારણ કે તત્વચિંતામાં તત્વ શોધવા માટે વાદ કરે, છળ જ૫ વિતંડાથી કંઈ તત્વબોધ મળતું નથી, છલ વિગેરે તે પરને ઠગવા માટે હોય છે, પણ તેથી તત્વ શું મળે? એથી તમે ત્રણ ભેદો બતાવ્યા છતાં તેમાં પદાર્થપણું નથી, એથી જ જે પરમાWથી વસ્તુ વૃત્તિએ વસ્તુ મળે તે જ પરમાર્થપણે સ્વીકારવી યુક્ત છે, અને વાદ પણ પુરૂષની ઈચ્છાને આધીન હોવાથી અનિશ્ચિત હોય છે, તેથી તેમાં પદાર્થપણું નથી, અને પુરૂષની ઈચ્છાને આશ્રયીવાદ લેવા જઈએ તે પશુ પક્ષી કુકડાં લાવક વિગેરે (પાડા હાથી બકરા કુતરા)માં પણ સામસામા પક્ષ બંધાઈ લડે છે, તેમનામાં પણ તત્વપ્રાપ્તિ ગણાય પણ તે તમે ઈચ્છતા નથી.
હેત્વાભાસ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ હોય તેવા હેતુઓ હેતુઓ જેવા દેખાય છતાં તે નકામા હેવાથી હેત્વાભાસ છે. જેના ચાર્ય કહે છે કે સાચા હેતુમાં પણ તત્વ વ્યવસ્થા નથી, તે હેત્વાભાસમાં કયાંથી હોય? તે કહે છે, અહીં જે નિયત વસ્તુ છે, તેજ તત્વ કહેવાને યોગ્ય છે, પણ હેતુઓ તા કોઈ વસ્તુમાં કોઈ સ્થળે સાધતાં હેતુઓ છે બીજે સ્થળે તે હેતુઓ અહેતુ છે, એટલે અનિયત છે (માટે તે પદાર્થ નથી)
છ–અર્થને વિચાર કરતાં કહેનારનો અર્થ બદલીને પૂર્વના અર્થને વિઘાત કરે, તેમાં અર્થ બદલવાથી કહેનાર )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org