________________
૨૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તા શબ્દો પુદ્ગલ છે, તેથી અજીવપણે કહી જુદો પદાર્થ ન ગણા, જે તમે આ જ્ઞાન તરીકે લેા તા જીવગુણુમાં સમાઈ જાય, (જુદા પદાર્થ ન લે!) જો જ્ઞાનના જુદા જુદા ભેદોને પદાર્થ પણું માનીએ તેા પદાર્થાની સંખ્યામાં ઘણાપણું આવશે (હદ ઉલ‘ઘી જશે) કારણ કે જ્ઞાનના ભેદના પાર નથી, સ*શયથી પછી ભવિતવ્યતા પ્રત્યયરૂપ સાચા પડાનું વિચારવું, તે તર્ક છે, જેમકે આ દેખાય છે તે ઝાડનું ઠુંઠું કે માણસ હાવું જોઈએ, આ તર્ક (વિચારણા) થાય તે પણ જ્ઞાનના ભાગ છે, હવે આ જ્ઞાનને જ્ઞાનીથી ભિન્ન પદાર્થ માનવા, એ વિદ્વાના સ્વીકારતા નથી, સંશય અને તર્ક પછી પ્રત્યય નિર્ણય (ખાત્રી) થાય છે, આ નિર્ણય પણ જુદા પદાર્થ તરીકે જ્ઞાનના અંશ હાવાથી ન માનવેા, વળી આ નિશ્ચયપણે હેાવાથી પ્રત્યક્ષ વિગેરે પ્રમાણમાં સમાઈ જાય છે તેથી જુદા પદાર્થ ન માનવા તે ન્યાય છે,
ત્રણ કથા——૧ વાદ, ૨ જ૫ ૩ વિતંડા પ્રથમવાદનું લક્ષણ બતાવે છે. પ્રમાણ તર્ક સાધનથી ઉપાલંભ ( ) સિદ્ધાંતથી મળતું પાંચ અવયવથી ઉત્પન્ન પક્ષ પ્રતિપક્ષનું પરસ્પર સાંભળવું તે વાદ છે, તે તત્વજ્ઞાન માટે શિષ્ય તથા આચાર્યને હાય છે, તેજ વાદ જીતવાની ઇચ્છાથી આવેલા સાથે છળ જાતિ નિગ્રહસ્થાનના સાધનથી કરાય તે જ૫, અને તે જપજ પ્રતિપક્ષ સ્થાપ્યા વિના (પરમાર્થ વિના) માથાકુટ કરે તે વિત'ડા છે, આ ત્રણ ભેદો માટે જૈનાચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org