________________
૨૨૨]
. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
નિર્જરા મેક્ષ આ નવ પદાર્થો બે કલાક સુ. ગાથા ૨૦-૨૧માં બતાવ્યા, તેમાં જે આત્માને જાણે. તેથી તે જાણનાર જીવરૂપે છે, લોક-શબ્દથી અજીવ જાણવું, તથા ગતિઆગતિ શાશ્વત અશાશ્વત સ્વભાવ બતાવ્ય, આશ્રવ તથા સંવર તે ખુલ્લા બે શબ્દોથી લીધા છે, દુઃખ શબ્દથી બંધ પુણ્ય પાપ લીધાં, કારણ કે દુખ વિના પુણ્ય પાપને બંધ ન થાય, નિર્જરા શબ્દ વડે નિર્જરા પદાર્થ લીધે, તેનું ફલ મેક્ષ છે, માટે નિર્જરા સાથે મેક્ષ શબ્દ સમજી લેવાનું છે, એ પ્રમાણે પૂર્વે કહેલા જીવથી મોક્ષ સુધી નવ પદાર્થો છે, તે નવ પદાર્થોના સ્વીકારથી અતિ વિગેરે કિયાવાદ સ્વીકાર્યો છે, જે કોઈ વિદ્વાન આ નવ પદાર્થોને જાણે, સ્વીકારે તે પરમાર્થથી ક્રિયાવાદને જાણે માને છે, એમ ગણાય. પ્રબીજા મતમાં કહેલ પરિજ્ઞાનથી સમ્યગવાદપણું કેમ સ્વીકારતા નથી? ઉ–તેમાં કહેલા વિચારે જોઈએ તેવા યુક્તિવાળા લાગતા નથી, તેનું દષ્ટાંત બતાવે છે, નિયાયિક દર્શનમાં પ્રમાણુ પ્રમેય સંશય પ્રયજન દષ્ટાંત સિદ્ધાન્ત અવયવ તર્ક નિર્ણયવાદ જલ્પ વિતંડાહત્વાભાસ છલ જાતિનિગ્રહસ્થાન એવા સેળ પદાર્થો બતાવ્યા છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કહે છે, (૧) પ્રમાણ હેય ઉપાદેય નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપપણે જેનું એાળખાણ જેનાવડે જ્ઞાન-બેધ કરીએ તે પ્રમાણુના ચાર ભેદ છે, પ્રત્યક્ષ અનુમાન ઉપમાન-શાદ (આગમ) તેમાં ઇન્દ્રિયેની નજીક જે પદાર્થો હોય, તે સંબંધી જે જ્ઞાન થાય, તેવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org