________________
બારમું શ્રી સમવસરણું અધ્યયન.
નથી નીચે સાતમી નારકી સુધી બધા જ કર્મ ધારી છે, તેમાં સૈથી વધારે બહેળકમી જીવે છે તે સૌથી નીચે અપ્રતિષ્ઠાન નામના નરકના પાથડામાં જાય છે, એવું જે જાણે, (ત્યાં સૌથી વધારે દુ:ખ છે) આશ્રવ–આઠ પ્રકારનાં કર્મો જેનાથી આવે તે આશ્રવ તે જીવહિંસા રૂપ છે, અથવા રાગદ્વેષ રૂપ છે, અથવા મિથ્યાત્વ વિગેરે છે, તેને જાણે, તથા સંવર–આશ્રવ અટકાવ–તે ઠેઠ સંપૂર્ણ યોગ નિધિના સ્વભાવ વાળું ચૌદમે ગુણ સ્થાને છે, તેને જાણે, વળી પુણ્ય પાપને જાણે, તથા અશાતાવેદની રૂપ દુખને તથા તેના કારણને જાણે, તથા શાતા વેદનીયરૂપ સુખને તથા તેના કારણને જાણે, તેને પરમાર્થ આ છે કે જે કર્મબંધના હેતુઓને તથા તેના વિપર્યાસ હેતુઓને બરાબર જાણે, તે સંબંધી આ લેક છે, यथा प्रकारा यावन्त संसारावेश हेतवः . तावन्त स्तद्विपर्यासा निर्वाणा वेशहेतवः .
જેવી રીતે જેટલા સંસાર ભ્રમણ હેત તેવી રીતે તેટલા મોક્ષગમન સંકેત
આ બધું જાણે તેજ માણસ પરમાર્થથી બોલવાને યોગ્ય છે, પ્ર–શું બોલવાને? ઉક્રિયાવાદ, અર્થાત્ જીવ છે, પુણ્ય છે પાપ છે તે પૂર્વે કરેલાં કમનું ફળ છે, તે મત બતાવે તે કહે છે, જીવ અજીવ આશ્રવ સંવર બંધ પુણ્ય પાપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org