________________
૨૨૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તીર્થંચ મનુષ્યની ઉત્પત્તિ, અને મરણ તે આયુ પૂરું થાય તે, તથા જન્મે તે જ, તેઓના ઉપપાતને જાણે, આ ઉપપાત નારક દેવલોકમાં થાય છે. અહિં જન્મની વિચારણામાં જીવનું ઉત્પત્તિ સ્થાન નિ કહી છે, તે એનિ સચિત્ત અચિત્ત મિશ્ર શીતઉષ્ણ મિશ્ર સંવૃત વિવૃત મિશ્ર આ પ્રમાણે લેનિના ૨૭ વેદે છે,મરણ તે તીર્થંચ અને મનુષ્યને છે, અને જ્યોતિષ વૈમાનિકનું ચવન થાય છે, ભવનપતિ વ્યંતર નારકીનું ઉદવર્તન થાય છે, अहोऽवि सत्ताण विउट्टणं च - जो आसवं जाणति संवरं च दुक्खं च जो जाणति निजरं च
सो भासिउ मरिहइ किरियवादं सू. २१
સૂત્ર–જે જીવની વિકુટ્ટના તે પીડાઓને જાણે છે, અને આશ્રવ સંવરને જાણે છે, જે દુઃખ તથા નિજેરાને જાણે છે, તે માણસજ કિયાવાદને બોલવા ગ્ય છે.
ટી. અ–જીવો પોતાનાં કરેલાં કર્મનાં દુઃખનાં ફળની વિવિધ કુટ્ટના એટલે નરક વિગેરેમાં જન્મ જરા મરણ રેગ શેકની પીડાઓ. અને તેનાથી બચવાના ઉપાયને જે જાણે છે, તેને પરમાર્થ એ છે કે સર્વાર્થ સિદ્ધ વિમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org