________________
૧૪] :
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી , શબ્દ એટલા બધા ગંભીર હોય કે તેમાં ઘણા અર્થે સમજાવી શકાય).
सबसमुद्दाण जलं जइ पत्यमियं हविज्जसंकलियं । एत्तो बहुयतरागो अत्यो एगस्स पुव्वस्स ॥२॥
જે બધા સમુદ્રનું પાણી પ્રસ્તમિત તે થંભાવીને એકત્ર કરે તેની જે ગણત્રી થાય તેના કરતાં વધારે અર્થ એક પૂર્વને છે, આ પ્રમાણે પૂર્વમાં અનંતઅર્થપણું છે તે સમજનાર આત્મામાં વીર્યની અનંત અર્થતા છે, છતાં તે બધું વીર્ય ત્રણ ભેમાં સમાઈ જાય છે, તે બતાવે છે.
सव्वं पियं तं तिविहं पंडिय बालविरियं च मीसं च । अहवावि होति दुविहं अगार अणगारियं चेव नि-९७
ઉપર કહેલ ભાવવીય પંડિત બાળ અને મિશ્ર એમ એમ ત્રણ ભેદે છે, તેમાં ઉત્તમ સાધુઓને પંડિત વિર્ય છે, બાળ પંડિત વીર્ય ગૃહસ્થાને છે, ત્રીજો ભેદ બાલવીર્ય શક્તિવાન છતાં દુરાચારમાં પડેલા તે છે એટલે ત્રણ ભેદ થાય કે બે ભેદ થાય તેમાં સાધુનું પંડિત વીર્ય (નિર્મળ સાધુતા) આદિ સપર્યવસિત છે, જ્યારે ચારિત્ર લે ત્યારે ઉત્સાહથી ધર્મ અનુષ્ઠાન કરે તે પંડિત વીર્ય સાદિ શરૂવાત છે અને તે કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જાય તે સમયે ધર્મ અનુષ્ઠાનને અંત આવી અક્રિય થાય તે અંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org