________________
આઠમું વીર્ય અધ્યયન આ કહેવાય, તે સાંત છે. બાળ પંડિતવીર્ય દેશવિરતિ (યથાશક્તિ બ્રહ્મચર્ય વિગેરે પાળે કે સામાયિક વિગેરે ગ્રહણ કરે તે શરૂઆત સાદી છે, અને સર્વ વિરતિ (સાધુપણું) લે અથવા વ્રત ભંગ કરે તો તે (સપર્યવસાન " અંતવાળું) શાંત છે. બાળ વીર્ય તે અનાદિ અનંત અભ
ને આશ્રયી અવિરતિ રૂપ છે, અને ભને આશ્રયી અનાદિ સાંત છે. આદિ સપર્યવસિત તે વિરતિ લઈને ભાગે તેથી અવિરતિ સાદી થઈ અને જઘન્યથી ફરીથી તુત અંત મુહૂર્તમાં ચારિત્ર ગ્રહણ કરે અથવા ઉત્કૃષ્ટથી અપાઈ પુદગળ પરાવર્તન કાળમાં ફરીથી ચારિત્ર ઉદય આવે તેથી શાન્તપણું છે, સાદિ અનંત બાલવીયને અસંભવ છે, અથવા પંડિત વીર્ય સર્વ વિરતિરૂપ છે, અને તે વિરતી ચારિત્ર મેહનીયને કાંતે ક્ષય થાય, ક્ષપશમ થાય અથવા ઉપશમ થાય છે તે પણ ત્રણ ભેદો થાય એથી વીર્યના પણ તેજ ત્રણ ભેદ થાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપે એ પ્રમાણે વર્યને થયે, અને સૂત્ર અનુગામમાં અખલિતાદિ ગુણયુકત સૂત્ર ઉચ્ચારવું તે કહે છે. दुहावेयं सुयक्खायं, वीरियंति पवुच्चई । किं नु वीरस्स वीरतं, कहं चेयं पवुच्चई । सू.गा.१।
આ વર્ષે બે પ્રકારનું ખુલ્લું કહે છે (આ વિશેષણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org