________________
આઠમુ વીય અધ્યયન.
[૧૩
ક્રિયામાં મન રાખે, અથવા મનની એકાગ્રતા કરવી, કારણ, કે મનવીય વડે જ ઉત્તમ સાધુએ નિર્મળ પરિણામ વધારતા અને ધર્મમાં હૃઢતા રાખનારા અવસ્થિત ( નિશ્ચય ) મનવાળા ડાય છે, વચનશક્તિ વડે તે એવી રીતે સંભાળીને એલે કે ફરી ફરી તે વચન ન આવે, તથા નિરવદ્ય ભાષા માલે,, અને ક્રાય વીય તે હાથ પગ સ્થિર રાખીને કાચમા માક એસે, તે તપાવી બાર પ્રકારનું છે, તે અણુસણ ઉષ્ણેાદરી વિગેરે મારે ભેદે તપ ઉત્સાહથી કરે અને ખેદ ન કરે તે પ્રમાણે સત્તર પ્રકારના સંયમ, હું એકલા છું એવી ભાવના ભાવતા ખળથી મન વશ કરી નિર્મળ સયમ પાળે કે કોઇ-પણ રીતે પેાતાને અતિચાર ન લાગે, આ બધા પ્રકારનું વીય અધ્યાત્મવીય તે ભાવવીય છે, વળી પ્રશ્ન થાય કે વીર્યપ્રવાદ પૂર્વમાં અનંતા પ્રકારનું વીચ બતાવ્યું છે તે કેવી રીતે ? તેનું સમાધાન એમ છે કે અનતા વિષય વાળુ પૂર્વ હાય છે. તે પ્રમાણે વીચ પણ સમજવું, અનંત અ પણું આ પ્રમાણે સમજવું,
सव्व गईणं जा होज्ज वालुया गणणमागया सन्ती । तत्तो बहुयतरागो अत्थो एगस्स पुव्वस्स ॥ १॥
બધી નદીઓની રેતીની જે ગણતરી થાય તેના કરતાં ઘણા વધારે અથ એક પૂર્વના હાય છે, (પૂર્વમાં વપરાયલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org