________________
૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
(વા સ્વામી જેવા) બધું ભણેલા મેં પણ ન બોલે કે આટલું હું ભણ્યો છું.
ભરા સો છલકે નહિ, છલકે સે આધા, . ઘેડ સો ભું કે નહિ, ભુંકે સો ગદ્ધા. . (૧) ઉપચાગ-સાકાર અનાકાર બે ભેદે છે, સાકાર તે , જ્ઞાનમાં પાંચ જ્ઞાન મતિ કૃત અવધિ મનપર્યય કેવળ, અને ત્રણ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિલંગ જ્ઞાન છે, એમાં સમ્યકત્વને આશ્રયી જ્ઞાન અને મિથ્યાત્વીને આશ્રયી અજ્ઞાન છે, તે આઠ ભેદ થયા. અને અનાકાર દર્શન, ચક્ષુ દર્શન અચક્ષુ (આંખ સિવાયની બીજી ચાર ઇંદ્રિયેનું) દશન અને કેવળ દર્શન છે. સામાન્ય બોધ તે દર્શન છે, વિશેષ બેધ તે જ્ઞાન છે, પદાર્થનું સામાન્ય જ્ઞાન આંખ વિનાના જે પ્રાણું કીડી વિગેરે છે તેને સામાન્ય બાધ નાક વિગેરેથી છે તે અચક્ષુદર્શન છે, અથવા ભીતને એઠે કે અંધારામાં દેખતો કે આંધળો ગમે ત્યારે કંઈ સાંભળીને સમજે તે અચક્ષુદર્શન છે, તે બાર પ્રકારના ઉપયાગવાળે પોતાના વિષયને વ્યક્ષેત્ર કાળ ભાવ રૂપે પરિચછેદ કરે સમજે તે અર્થાત્ લક્ષ રાખીને સમજે તે ઉપગ છે, ગુજરાતીમાં તેને સાવચેતી કહે છે) સેગવીર્ય મન, વચન અને કાયાથી ત્રણ ભેદે છે, સાધુનું મને વીર્ય તે કુચેષ્ટાના મનને નિરોધ અને સિદ્ધાંત ભણવા કે સંયમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org