________________
આઠમું વીર્ય અધ્યયન.
* [૧૧.
अक्कोस हणण मारण धम्मभंसाण बालमुलभाणं । लाभं मन्नइ धीरो जहुत्तराणां अभावं मि ॥२॥
આક્રોશ કરે, હણવું, જીવથી મારવું, તે ધર્મભ્રષ્ટ એવા બાલ (ભૂખ) જીને સુલભ છે, એવા સમયમાં આક્રોશ વિગેરે સામેના માણસ ઉપર ન કરતાં ધીર પુરૂષ તેમાં અનુક્રમે છેડે વધારે લાભ માને, (આદેશ કરતાં પૈર્ય રાખે તે જે લાભ થાય તેના કરતાં કે મારે તે કે વધારે લાભ માને, જીવથી મારે છે. મેતાર્ય મુનિ માફક તેથી પણ વધારે લાભ માને) (૬) ગાંભીર્ય પરિષહ ઉપસર્ગમાં ન ડરવું અથવા બીજાને ચમત્કાર પમાડે તેવું પિતાનું ઉત્કૃડું અનુષ્ઠાન (ધર્મ છિયા) હોય તે પણ અહંકાર ન કરે.
चुल्लुच्छल्लेइ जंहोइ ऊगये रित्तय कणकणेइ ।
मरियाई ण खुब्भंती मुपुरिस वित्राणभंडाई ॥२।। કદ ઘડા વિગેરેમાં ખેબા જેટલું ઓછું પાણી હોય તે પણ ઉછળે તેમ ઝાંઝરામાં કાંસાની જુવાન સ્ત્રીના ઘુઘરી 3. અવાજ કરે, પણ ભરેલા ધડા છલકતા નથી, તેમ સારાં પરના રત્ન જડિત આભૂષણે પણ અવાજ કરતા નથી, તેમ થોડું ભણેલા છલકાઇને ગમે તેમ પવનહંકાર કરે, પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org