________________
૧૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ઉદ્યમ કરે તે સંભવ, પણ કેઈ પછી કરવાની ખાત્રી થાય. તે સંભાવ્યું છે, (૨) પ્રતિ તે સંયમમાં સ્થિરતા તે (દુઃખ કે લેગ વિગેરેના કારણ વડે વિકલપ થાય તે પણ) ચિત્તને. ઠિકાણે રાખે, (સંચમ ન મુકે), (૩) ધીરત્વ તે પરિષહ કે ઉપસર્ગ આવે તે પણ ચલાયમાન ન થાય, (૪) શહીયે તે ત્યાગની ઉચ્ચ કેટીની ભાવના જેમ કે * ભરત મહારાજાને વૈરાગ્ય થતાં ચક્રવત્તિના છ ખંડનું - રાજ્ય છેડતાં પણું ચિત્ત ન કરે, અથવા દુઃખમાં ખેદ ન કરે
અથવા વિષમ (મુકેલ) કાર્ય કરવાનું આવ્યા છતાં પારકાની - આશા છોડને મારેજ કરવું, એવું માનીને ખુશ થત કામ પાર ઉતારે, (૫) ક્ષમાવીર્ય તે પોતાના દેષ હોય કે ન હોય છતાં પણ) કે ગમે તેટલે મ આક્રોશ કરીને ધમકાવે, છતાં પણ મનથી પણ ક્ષેભ ન પામે. (લીધેલું કાર્ય રીસાઈને અધવચ ન છોડે) પણ આવું તત્વ વિચારે.
आक्रुष्टेन मतिमता तत्वार्थगवेषणेमतिः कार्या । यदि सत्यं का कोपः स्यादनृतं किं नु कोषेन ॥१॥
કે ધમકાવે ત્યારે બુદ્ધિમાને ખરેખર મુદ્દો વિચારવા બુદ્ધિને ઉપયોગ કરે. જે પિતાને ફેષ હોય તો શા માટે, રીસાવું, અને જે તે દેષ વિના ધમકાવતે હોય તે . (આપણુને લાગુ ન પડે) માટે કેપ શું કામ કરવું? વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org