________________
આઠમું વીર્ય અધ્યયન.
વિષય પારખવાને પાંચ પ્રકારે સમર્થ છે તે દરેકના પણ સંભવ સંભાવ્ય એવા બે ભેદ છે, સંભવમાં જેમ કાનને વિષય બાર એજનને છે, એ પ્રમાણે બાકીની ચાર ઇંદ્રિએમાં જેને જે વિષય (જેટલી શક્તિ) હેય તે જાણ, સંભાવ્યમાં તે કેઈપણ માણસ જેની ઇદ્રિ હણાઈ હેય, થાકેલી હેય, ક્રોધમાં ભાન ભુલ્ય હેય, તરસથી કે રેગથી તે સમયે કેઈ ઇંદ્રી પિતાને વિષય ગ્રહણ ન કરે, (જેમકે કધમાં ધમધમેલો તે સમયે કીધા છતાં ન સાંભળે) પણ પછી તે દેષ (ક્રોધ) દૂર થતાં અનુમાન કરીએ કે તે સાંભળશે. (વળી તાવમાં ભાન ભૂલતાં કંઈનું કંઈ બકે પણ તાવ ઉતરતાં પાછું સીધે સીધું કામ કરે તે સંભાવના છે.)
- હવે આધ્યાત્મિક વીર્ય કહે છે. ૩ - उज्जमधितिधीरत्तं सोंडीरत्तं खमायगंभीरं । उपओग जोग तव संजमादिय होइ अज्झप्पो ॥९६॥
આત્મા સંબંધી તે અધ્યાત્મ છે, તેમાં જે શક્તિ આધ્યાત્મિક છે, અર્થાત્ અંદરની શકિત જે સત્વથી ઉત્પન્ન થાય છે તે લેવી, તે અનેક પ્રકારે છે. (૧) ઉદ્યમ એટલે સાધુને જ્ઞાન ભણવું કે તપ કરવા વિગેરેમાં પ્રેરણા વિના અંદરને ઉત્સાહ વધે છે, તેના પણ સંભવ તથા સંભાવ્ય એવા બે ભેદ છે, તે ઉપર પ્રમાણે જવા, કેઈ હમણાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org