________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. બેલવાનું શીખી લેશે) તથા અમે સંભાવના કરીએ છીએ કે મેનાં પિપટને જે મનુષ્યના સંસર્ગમાં રાખીએ તે મનુ
ષ્યની ભાષા શીખી લેશે. - તે પ્રમાણે છાતીનું બળ તે પણ સંભવ સંભાવ્ય
બે ભેદે છે. . . * . સંભવમાં ચક્રવતી બળદેવ વાસુદેવ વિગેરેનાં બાહુબળ વિગેરે શરીર બળ લેવું, જેમકે ત્રિપૃષ્ટ વાસુદેવે ડાબા હાથની હથેળી વડે કટિ શિલા (કડો મણની શિલા) ને ઉંચકી, અથવા સોળ હજાર રાજાનું સૈન્ય જે સાંકળ ખેંચે તે પિતે સામે ખેંચીને અટકાવે, તે પ્રમાણે ચક્રવર્તીનું બમણું તથા તીર્થકર અતુલ બળવાળા હોય છે, સંભા
વ્યમાં તીર્થકર અલોકમાં લેકને દડા માફક ફેંકવાની - શક્તિવાળા હોય છે, તથા પૃથ્વીને છત્ર માફક તથા મેરૂને
દાંડા માક્ક ધરવાને શક્તિવાળા છે તે જ પ્રમાણે કેઈપણ ઇંદ્રજંબુદ્વીપને ડાબા હાથ વડે સહેજમાં મેરૂ પર્વતને છત્રીના દાંડી માફક ઉંચકે, તથા સંભાવના કરીએ છીએ કે આ છોકરે મટે થયા પછી આ મોટા પત્થરને ઉંચકવાને (અભ્યાસથી) હાથીને દમવાને અથવા ઘોડા ઉપર ચઢી | દોડાવવાને શક્તિવાન થશે.
ઇતિએનું બળ કહીએ છીએ. કાન વિગેરે પચે ઇન્દ્રિઓની શક્તિ પોતાને એકેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org