________________
આઠમુ વર્ષીય આયયન.
[e
પ્રશ્ન પૂછે, તીર્થંકર કેવળજ્ઞાને જાણે પણ તે દેવેને અવધિજ્ઞાનજ હાવાથી તીથંકરપ્રભુ રૂપીદ્રબ્યો અને પરિણામનાં પુદગળા દ્રવ્ય મનવડે ગ્રહણ કરે ને પરિણુમાવે તે અનુત્તર વિમાનના દેવા જીએ, અને સમજી જાય (૨) સભાગ્યમાં તે જે જીવ બીજા બુદ્ધિમાનનું કહેવુ. હમણાં ન સમજી શકે, પણુ અભ્યાસથી ભવિષ્યમાં સમજી શકશે. વાગ્વીયના એ ભેદ.
સંભવમાં વચનની લબ્ધિવાળા તીર્થંકરાની વાણી એક ચેાજન સુધી ફેલાઈને પાત પેાતાની ભાષામાં લોકો સમજી જાય, તથા કેટલાક પુણ્યશાળી જીવાનુ વચન ધમધના -ઝરતા રસ જેવું મીઠુ હાય તે વચનનું સાભાગ્ય છે, જેમકે હંસ' કાયલ વીગેરેનુ વચન મીઠું હોય છે (હંસને બદલે પેાપટનું વચન એમ. ડીક લાગે છે, આદિમાં કાકાકઉ વિગેર લેવા) સ’ભાગ્યમાં શ્યામાસ્ત્રીનું ગાયન મીઠું' છે, તેજ કહ્યું છે.
सामा गायति मडुरं काली गायति - खरं च रुक्खं च ।
એ આમાં એકનું નામ શ્યામા છે, તે મધુર સ્વરે ગાય છે અને કાલી નામની સ્ત્રી કઢાર અપ્રિય ગાય છે, વળી આ પ્રમાણે વિચારીએ છીએ કે આ શ્રાવકના પુત્ર ભણાવ્યા વિના પણ ઉચિત ખેલવાના અક્ષરા ખાલશે માબાપના ઉચ્ચ કોટીના શબ્દો કાને સાંભળીને તેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org