________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૫ * ટી. અર્થ. પ્ર–ભૂતે ક્યાં છે કે જેને દુઃખ થવાની બીકથી સાધુઓ આરંભ કરતાં ડરે છે? ઉ–જે ડહરા-કંથુઆ વિગેરે ઝીણું જતુઓ અથવા આંખથી ન દેખાય તેવા સૂક્ષ્મ બધા ઝીણા નાના છ તથા વૃદ્ધ. મોટા કે બાદર તે આંખથી દેખાય, તેવા બધા જીવોને પોતાના આત્મા સમાન માને અને જાણે છે કે દરેક જીવ જે ખરેખર મેટો થાય તે ચૌદરાજ લેકમાં પિતે એકલેજ માય, માટે મારા બરાબર કુંથુઆનો પણ જીવ છે, અથવા જેમ મને દુ:ખ ગમતું નથી, તેમ બધા જેને દુઃખ ગમતું નથી, તે આગમ પ્રમાણ બતાવે છે, હે ભગવન ! પૃથ્વી કાયને જીવ દુઃખથી પીડાયલ કેવી વેદે? (જેવી રીતે આપણે દીનતાથી ભેગવીએ તેમ તે પણ ભગવે, વિગેરે સૂત્રના આલાવાથી કેઈપણ જીવને આક્રમણ ન કરવું સંઘો ન કરે, આવું સમજીને જે ચાલે તે દેખતો છે, વળી આ લોકને મહાન્ત જાણે છે, કારણકે તે જીવ નિકામાં સૂક્ષ્મ બાદર ભેદેથી ભરેલ છે અથવા તે જીવ સમૂહથી અનાદિ અનંત કાળ વ્યાપ્ત છે, માટે લેક મહાન્ત છે. વળી બધા ભવ્યને સમૂહ પણ બધા કાળ વડે પણ મોક્ષમાં જવાને નથી, અર્થાત્ જેમ કાળને અંત નથી તેમ જીને પણ અંત નથી, જે કે દ્રવ્યની અપેક્ષાએ છ દ્રવ્ય હોવાથી તેને અંત છે, તેમ ચૌદ રાજ પ્રમાણ ક્ષેત્ર હેવાથી મર્યાદા વાળે લોક છે, છતાં પણ કાળ અને ભાવથી અનાદિ અનંત હોવાથી અને દરેક દ્રવ્યના પર્યાયે અનંતા હોવાથી મહાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org