________________
૨૧૬]
. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો લેક છે એમ કહે છે, આ પ્રમાણે લેકનું સ્વરૂપ યથાર્થ જાણનારે બુદ્ધ તત્વજ્ઞ મહાત્મા પુરૂષ સર્વ છાનાં રહેઠાણને અશાસ્વતાં જાણુને આ વિશ્વાસ ઘાતક સંસારમાં સુખને લેશ પણ નથી, એવું માનીને અપ્રમાદી ઉત્તમ સાધુના સહવાસમાં રહી નિર્મળ સંયમ પાળે અથવા પોતે પંડિત બની પ્રમાદી તે સુખ વિલાસી ગ્રસ્થમાં ન લપટાતાં સંયમ અનુષ્ઠાનમાં સાવચેત રહે, जे आयओ परओ वावि णऽचा - अलमप्पणो होति अलं परेसि तं जोइभूतं च सयावसेज्जा
जे पाउ कुज्जा अणु वीतिधम्मं ॥सू.१९॥
સૂ. અર્થ–જે પિતાની મેળે જાણે, કે પારકા પાસે જાણે, જાણીને જ્ઞાનચારિત્ર મેળવીને પિતે તરે, અને બીજાને તારવામાં સમર્થ થાય, જે ગુરૂથી પિતે બોધ પામે તે ગુરૂને
જ્યોતિ પ્રકાશક માનીને હમેશાં તેમની સેવામાં રહે, પછી તે સમજીને યથાયોગ્ય ધર્મોપદેશ કરે.
ટી. અર્થ–જે સાધુ પિતે સર્વજ્ઞ હોય તે ભરત મહારાજા કે મરૂદેવી માફક બીજાના બેધ વિના પિતાની મેળે કેવળજ્ઞાન પામી પોતાની મેળે પિતાનું તથા બધા જ ત્રણે લોકમાં રહ્યા છે, કે બીજા પદાર્થો છે, તે બધાનું જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org