________________
૨૧૪]
:: સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્મળ સંયમની ક્રિયા ઉત્સાહથી કરે છે, તે ધીરપુરૂષે છે, વળી કેટલાક સારું ખોટું વિચારી સમજીને જે જિનેશ્વરે કહ્યું છે તે સાચું છે, એવો નિશ્ચય કરી દુઃખ સહીને કર્મો કાપે તે વીર પુરૂષો છે, અથવા પરીસહ ઉપસર્ગ રૂપ શત્રુસેનાને જીતવાથી વીર છે, અથવા બીજી પ્રતિમાં વિપત્તિ વીરાણ મતિ જે પાઠ છે તેને અર્થ કહે છે. કેટલાક ગુરૂ (બહાળ) કમ અલ્પ સત્વવાળા વિજ્ઞપ્તિ-જ્ઞાન-તેનાથી જ વીર બલવા માત્ર શૂર પણ કરણમાં શૂરા હેય ન તેમને મેક્ષ પ્રાપ્ત કિયા વિના ન થાય તે કહે છે. શાસ્ત્રો ભણીને મૂરખ બને છે, વિદ્વાન ખરે તે કરે જ સાચે પરખે રેગાદિ બધું વૈદ સાચે, દવા વિના જાણ હરે ન રે डहरे य पाणे वुडेय पाणे
ते आत्तओ पासइ सव्वलोए उव्वेहती लोगमिणं महंत बुद्धे ऽपमत्तेसु परिव्वएज्जा ॥सू.१८॥
સૂત્ર અર્થ–નાના મોટા જ છે, તેમને આ લોકમાં પિતાના જીવ સમાન વહાલા ગણે, અને દુઃખ ન દે, અને આ જીવ લેકને અનંત માને, અને પોતાને અનંત કાળ સંસ્રારમાં ભ્રમણ ન થાય, માટે અપ્રમાદી બની પ્રમાદમાં ન લપટાતાં વિચરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org