________________
રંતુ શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૩
ભવના અંત કરનાર છે અથવા કર્મના અંત કરનારા છે, જ્યાં સુધી તેવા જીવા મેાક્ષમાં ન જાય, ત્યાં સુધી તે પાપ ન કરે, તે બતાવે છે.
ते व कुव्वंति ण कारवंति भूताहि संकाइ दुर्गुछमाणा; सया जता विप्पणमंति धीरा, વિઘ્નત્તિ(ગાય)વીરાય તિìસૂ.૨૭
સૂ. અ.પૂર્વ કહેલા ઉત્તમ સાધુએ પાપ ન કરે, ન કરાવે, તેમ જીવહિંસાથી ડરેલા હોવાથી બીજા હિંસા કરનારની પ્રશ`સા પણ ન કરે, પોતે સંયમને ઉત્સાહથી પાલે તેથી ધીર છે અને ઉપસર્ગ પરિષહથી ન કટાળે માટે વીર છે.
ટી. અ.તે પ્રત્યક્ષજ્ઞાની કે પરાક્ષજ્ઞાનીએ તત્વને જાણુનારા સાવદ્ય અનુષ્ઠાનને જીવાની હત્યા થવાના ડરથી તથા પાપને ધિક્કારનારા હાવાથી પેાતે ન કરે, ન કરાવે પાપ કરનારને અનુમે દે નહિ; તે પ્રમાણે જૂઠ્ઠું' ન મેલે; ન ખાલાવે તેમ જૂઠ્ઠું' ખેલનારને પ્રશસે નહિ, આ પ્રમાણે ચારી મૈથુન સેવન પરિગ્રડુ એ ત્રણ પાપ ન કરે ન કરાવે તેમ કરનારને પ્રશસે નહિ, તે હંમેશાં સ’યત છે,અને પાપ અનુષ્ઠાનથી દૂર રહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org