________________
૨૧૦].
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
vvvvvvvvvv
- સૂ. અર્થ—અશુભ કાર્ય કરવાથી મૂર્ખ માણસો પાપ ક્ષય કરી શક્તા નથી, પણ અશુભ કર્મ ત્યાગ કરવાથી ધીર પુરૂ પાપ ખપાવે છે, વળી બુદ્ધિમાન પુરૂષો લોભથી. દૂર રહે છે, અને સંતોષી થઈ પાપ કરતા નથી.
ટકાને અર્થ–વળી જૈનાચાર્ય કહે છે કે તે વાદીઓ અસત્ સમવસરણ (કદાચ)ને આશ્રિત મિથ્યાત્વ વિગેરે દેથી હારેલા સાવદ્ય નિરવ ભેદને ન જાણનારા છતાં કર્મક્ષય કરવા ઉભા થયેલા અવિવેકપણાથી સાવધ કર્મ જ કરે છે, તે સાવદ્ય કર્મથી પિતાનાં પાપો ક્ષય કરતા નથી, અજ્ઞાનપણથી તેઓ બાળક જેવા છે. હવે કર્મ કેમ ખપે તે કહે છે. અકર્મ તે આશ્રવનિરાધ વડે સંપૂર્ણ નિર્મળ અવસ્થા શૈલેશી કરણમાં જરાએ જરા કર્મ અપાવે છે, તે વીર પુરૂષે મહા સત્વવાળા ઉત્તમ વૈદ્યો જેમ રોગ મટાડે છે તેમ આ કર્મને હણે છે, મેધા-બુદ્ધિ-તે નિર્મળ બુદ્ધિવાળા મેધાવી હિત અહતને જાણનારા અને તે પ્રમાણે હિત લેઈ અહિત છેડી લેભમય-પરિગ્રહને જ છેડનારા અર્થાત વીતરાગ દશા પામેલા સંતોષીઓ જેમ તેમ નભાવી ચારિત્ર પાળે તે અવીતરાગ હોય છતાં પણ કર્મ ખપાવનારા છે. અથવા જેઓ લાભ છેડે છે તે જ સંતેષીઓ હોય તે એવા ઉત્તમ સાધુ ભગવંતે અસદ્ અનુષ્ઠાનથી થનારાં અકૃત્ય -પાપ રૂપ કર્મને ગ્રહણ ન કરે, કઈ પ્રતિમાં એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org