________________
vvvvvvvvvvvvv5
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૧ પાઠ છે કે મ માહિતી તેને અર્થ કહે છે. લેભ. અને ભય અથવા લેભથી થતા ભયને ઉલંઘી સંતોષી બનેલા છે. (અહીં પુનરકત દોષની શંકા ન લાવવી) તે કહે છે લેભાતીતપથી પ્રતિષેધ અંશ બતાવ્યું અને સંતેષ શબ્દથી વિધિ અંશ બતાવ્ય, અથવા લેભાતીત૧ણાથી બધા લેભને અભાવ લે, સંતોષી શબ્દથી વીત રાગ દશા ન હોય તો પણ ઉત્કટ લેભ ન હાય, આ પ્રમાણે લોભને અભાવ બતાવી બીજા કષાયથી લેભનું મુખ્યપણું બતાવે છે, કે જેઓ લેભ છોડે તે અવશ્ય પાપ ન કરે (તેમને પછી પાપની જરૂર રહેતી નથી.) ते तीय उप्पन्न मणागयाई
लोगस्स जाणंति तहा गयाई णेतारों अन्नेसि अणन्नणेया
बुध्धा हु ते अंतकडा भवंति ॥१६॥ સૂ. અર્થ-જેઓ પૂર્વે કહેલા કેવળ જ્ઞાની વીતરાગ કે શ્રત કેવળી છે તેઓ આ લોકના બધા જીના ત્રણે કાળનાં કૃત્યો તથા સુખદુ:ખને સાચા સ્વરૂપમાં જાણે છે તેઓ બીજાના નેતાઓ છે. પણ તીર્થકરો પ્રત્યેક બુદ્ધો પિતે પિતાની મેળે બંધ પામે છે તેથી તેમને નેતા બીજો કેઈ નથી, તેઓ કર્મને અંત કરી મેક્ષમાં જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org