________________
ખારમુ' શ્રી સમવસરણ અધ્યયન.
[૨૯
સ્વયં ભુરમણુસમુદ્ર માફ્ક અપાર છે, જે સમુદ્રનું ઘણું પાણી જલચર કે સ્થળચર પ્રાણીથી ન આળ ગાય, તેમ આ સંસારસાગર પશુ સમ્યગ્દર્શન સિવાય ન આળ ગાય, તે તું જાણુ, ભવગહન ૮૪ લાખ યોનિ પ્રમાણ છે, જેમાં સખ્યાતા અસંખ્યાતા અને અનંતા જીવા તે પ્રમાણે આસુસ્થિતિ ભાગવી મહાદુ:ખથી (કેાઈ ભવ્ય જીવ) છુટે છે, એ અસ્તિવાદી ક્રિયા માનનાર આસ્તિકને છુટવું મુશ્કેલ છે, તા નાસ્તિકનું શુ' કહેવું ? વળી તે ભવગહન સ'સારને બતાવે છે કે આ સંસારમાં સાવદ્યકર્મ કરનારા કુમાર્ગમાં પડેલા જુઠ્ઠો મત પકડી બેઠેલા ખેદ પામેલા પાંચ ઇંદ્રિયે વિષય પ્રધાન એવી સ્ત્રીમાં રકત ખનેલા અથવા વિષય સ્ત્રી (વેશ્યા રૂપાળી સ્ત્રી) ને વશ પડેલા બધા સામયિકાદિ ધર્મક્રિયામાં પાછા હઠે છે, તે વિષય સ્રીરૂપ કાદવમાં સેલા આકાશ આશ્રિત કે પૃથ્વી આશ્રિત લેાકમાં અથવા સ્થાવર જંગમ એ પ્રકારના જીવ સમૂહમાં ભટકે છે, અથવા સાધુ વેષ ધારીને (ચરિત્ર પૂરું ન પાળવાથી તથા સંસાર ન છેડી તેમાં રચ્યા પચ્યા રહેવાથી અથવા રાગદ્વેષ વડે ચૈાદ રાજલેાકમાં ભમે છે. न कम्मुणा कम्म खवेंति बाला, વાહીં, अकम्मुणा कम्म खवेंति खवेंति धीरा मेधाविणो लोभ मयावतीता संतोसिणो नो पकरेंति पावं ॥ १५ ॥
Gu
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org